Not Set/ સુરેન્દ્વનગર: સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

સુરેન્દ્રનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી. સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો પ્રારંભ કરાવ્યો. તરણેતર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જળસંગ્રહ યોજનાથી સ્થાનિકોને  લાભ થશે. ત્યારે સીએમએ જણાવ્યુ હતુ કે, ભગવાન ત્રિનેશ્વર મહાદેવની ભુમિમાંથી પ્રારંભ થયો. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવુ છે. વરસાદ પડવાથી તમામ જળશયો ભરી જાય. જળાશયો લોકોને ઉપયોગી બને. સૌરાષ્ટ્ર હંમેશા દુષ્કાળની પરિસ્થિતિમાંથી આગળ આવ્યો. […]

Top Stories Gujarat Others
mantavya 314 સુરેન્દ્વનગર: સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

સુરેન્દ્રનગર,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરની મુલાકાત લીધી. સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો પ્રારંભ કરાવ્યો. તરણેતર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જળસંગ્રહ યોજનાથી સ્થાનિકોને  લાભ થશે. ત્યારે સીએમએ જણાવ્યુ હતુ કે, ભગવાન ત્રિનેશ્વર મહાદેવની ભુમિમાંથી પ્રારંભ થયો. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવુ છે. વરસાદ પડવાથી તમામ જળશયો ભરી જાય. જળાશયો લોકોને ઉપયોગી બને. સૌરાષ્ટ્ર હંમેશા દુષ્કાળની પરિસ્થિતિમાંથી આગળ આવ્યો. ડેમો નર્મદા પાણી ભરેલ રહે તે સૌની યોજના આગળ વધારી રહ્યા છે. પ્રધાનમંત્રીના હસ્તૈ સૌની યોજનાથી ડેમો ભરાશે. ખારા પાણીને મીઠા કરવા 8 પ્લાન્ટ સ્થપાશે.

 

સમગ્ર રાજ્યમાં કુલ આશરે 13834 કામો રૂ. 33009 લાખના ખર્ચે હાથ ધરવાનુ આયોજન છે, જેમાંથી આશરે 14000 લાખ ઘન ફૂટ જથ્થાનો જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. લોકભાગીદારીથી આશરે 3524 તળાવો/ ચેકડેમો/ જળાશયો ઉંડા ઉતારવા/ ડીસિલ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

mantavya 316 સુરેન્દ્વનગર: સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

લોકભાગીદારીથી હાથ ધરવાના કામો માટે માટી/ મુરમના ખોદાણના ભાવ રૂ. 30 પ્રતિ ઘન મીટર નક્કી કરવામાં આવેલ છે, જેમાંથી 60 ટકા રકમ સરકારશ્રી તથા 40 ટકા રકમ સ્વૈચ્છિક સંસ્થાઓ/ દાતાઓ દ્વારા ભોગવવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.

mantavya 315 સુરેન્દ્વનગર: સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

મનરેગા યોજના હેઠળ 4238 તળાવો અને ચેકડેમો ઉંડા કરવા અને પરંપરાગત જળસ્ત્રોતોના નવીનીકરણ કરવાના કામો, માટીપાળા, ખેતતલાવડી જેવા કામો હાથ ધરવામાં આવશે.રાજ્યમાં આશરે 184 નવા તળાવો બનાવવાનું આયોજન છે.

mantavya 317 સુરેન્દ્વનગર: સુજલામ-સુફલામ જળસંગ્રહ યોજનાનો મુખ્યમંત્રી રૂપાણીએ કરાવ્યો પ્રારંભ