Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
જામનગર (Jamnagar) નજીક આવેલા જાંબુડા ગામના વેલકમ વોટરપાર્ક (Waterpark)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર સાથે રજાની મજા માણવા ગયેલા 14 વર્ષીય કિશોરનું મોત (Teenager Death)નિપજ્યું હતું.

Jamnagar News/જામનગરના વોટરપાર્કમાં કિશોરનું મોત, રાઈડ બાદ બગડી તબિયત

નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં સરકારી જમીન પર બનાવાયેલા કથિત ગેરકાયદે જીંગા તળાવો (Pond)સામે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી યથાવત ચાલુ છે

Navsari News/નવસારીમાં જીંગા તળાવો પર તંત્રનો સકંજો, હાઈકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઈનકાર

અમદાવાદ (Ahmedabad)ના નારોલ-ઈસનપુર રોડ પર આવેલા બાલાજી એસ્ટેટમાં શનિવારે બપોરે એક કેમિકલ ગોડાઉન (Chemical Godown)માં અચાનક ભીષણ આગ (Fire)લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Ahmedabad News/અમદાવાદમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ

હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂ સભ્યો સવાર રહેલા જહાજો પર થયેલા હુમલાઓને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે આ ઘટનામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત (Indians Death)થયા હોવાનું સામે આવ્યું છે.

World News/3 ભારતીયોના મોત પર અમેરિકા-ઈરાનમાં આરોપ-પ્રત્યારોપ

સાળંગપુર ધામના પ્રસિદ્ધ હનુમાનજી મંદિર (Hanumanji Temple)સાથે જોડાયેલા ટ્રેડમાર્ક અને કોપીરાઈટ મુદ્દે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે

Botad News/સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રેડમાર્ક વિવાદમાં નવો વળાંક

માતરના જુના સર્કિટ હાઉસ સામે આવેલા નિવૃત PSIના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ આતંક (Terror) મચાવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે

Kheda News/માતરમાં નિવૃત PSIના ઘરે આતંક

શિક્ષણ કૌભાંડ (Education Scam)નો આ મામલો સામે આવતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે

Junagadh News/જૂનાગઢ શિક્ષણ કૌભાંડ મામલે સરકાર એક્શનમાં

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ Dheeraj Sethને ભારતીય સેનાના આગામી ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS) તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે

New Delhi News/ધીરજ સેઠ બનશે નવા આર્મી ચીફ

સુરતની ફેમિલી કોર્ટે પત્ની અને બે સગીર સંતાનોના ભરણપોષણ (Maintenance)ની રકમ ચૂકવવામાં સતત ઉદાસીનતા દાખવનાર પતિ સામે કડક કાર્યવાહી કરી છે

Surat News/ભરણપોષણ ન ચૂકવતા પતિને 120 દિવસની જેલ

જૂનાગઢમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ (Cyber Fraud)નેટવર્કનો પર્દાફાશ થયો છે

Junagadh News/જૂનાગઢમાં ₹39.53 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy