America/અમેરિકામાં આ કેવા પ્રકારની પાર્ટી , કેટલીક જગ્યાએ ધક્કામુક્કી તો કેટલીક જગ્યાએ લોકો કાર પર દોડી આવ્યા, અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત અને 18 ઘાયલ થયા