Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
નશીલા પદાર્થો (Drugs) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની અમલવારી વધુ સઘન બનાવવાનો તથા રાજ્યભરમાં ડ્રગ્સ વિરોધી માળખાકીય વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે.

Gandhinagar News/રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ

જૂનાગઢમાં કરોડો રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ (Cyber Fraud)નેટવર્કનો પર્દાફાશ થયો છે

Junagadh News/જૂનાગઢમાં ₹39.53 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ

આણંદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા બુધવારે સફળ ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનની બે મહિલા કર્મચારીઓને રૂ.1.10 લાખની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે

Anand News/આણંદમાં બે મહિલા પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાઈ

અદ્યતન બ્લોકચેન એનાલિસિસ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં અધિકારીઓએ અંદાજે ₹226 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ (Crypto)નેટવર્કનો પર્દાફાશ કર્યો છે

Gandhinagar News/ગુજરાતમાં ₹226 કરોડના ડર્ટી ક્રિપ્ટો રેકેટનો પર્દાફાશ

Ahmedabad Fraud Case : કેનેડાના રૂપિયા અપાવવાની લાલચમાં 20 કરોડનું ફ્રોડ

Ahmedabad News/અમદાવાદમાં 20 કરોડની મહાઠગાઈનો પર્દાફાશ: VIP ફોટા બતાવી 15 લોકોને બનાવ્યા શિકાર, દંપતી ઝડપાયું

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે થયેલા દુર્વ્યવહારના મામલે આખરે મહિલા PSI સોનલ રાઠોડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘટનાના ચાર દિવસ બાદ ગ્રામ્ય એસપીએ PSIને સસ્પેન્ડ (PSI Suspended)કરવાનો નિર્ણય લીધો છે

Ahmedabad News/પ્રજ્ઞાચક્ષુને માર મારનાર PSI સસ્પેન્ડ

રાજકોટ (Rajkot)શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો (illegal Bangladeshi)સામે પોલીસે સઘન કાર્યવાહી (Police Action)હાથ ધરી છે

Rajkot News/રાજકોટમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે પોલીસ એક્શન

ગુજરાતની આંતરિક સુરક્ષા, શાંતિ અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા સઘન ઝુંબેશ 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' (Operation Delta Hunt)શરૂ કરવામાં આવી છે.

Gandhinagar News/રાષ્ટ્રીય સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ઓપરેશન ડેલ્ટા હન્ટ

Ahmedabad Police

Ahmedabad News/અમદાવાદમાં મેગા સર્ચ ઓપરેશન, 291થી વધુ શંકાસ્પદોની અટકાયત, બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ તેજ

રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે "જનસંપર્ક કેન્દ્ર’" (Jansampark Kendra)રૂ કરવામાં આવ્યું છે

Gandhinagar News/પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું જનસંપર્ક કેન્દ્ર બન્યું વિશ્વાસનું સરનામું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy