Tamil Nadu/ તમિલનાડુમાં રાહુલ ગાંધી બન્યા શેફ, બિરયાની બનાવી ગ્રામલોકો સાથે કર્યું ભોજન

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાલ ખેડૂત આંદોલનને ટેકો આપવાના કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમજ પ્રિયંકા ગાંધી એ આંદોલનના વિરોધમાં આગેવાની

India Trending
1

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાલ ખેડૂત આંદોલનને ટેકો આપવાના કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. તેમજ પ્રિયંકા ગાંધી એ આંદોલનના વિરોધમાં આગેવાની કરી રહેલા કોંગી નેતાઓને પોતાના ઘરના રસોડામાંથી તાજેતરમાં જ છપ્પનભોગ જેવા ભોજન મોકલ્યા હતા. હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી હાલ તામિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે.

When Rahul Gandhi made Tamil Nadu's 'kalaan' biryani famous

Political / AAP ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ બેઘર લોકો માટે ‘મિશન સહારા’ શરૂ કર્યું

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તામિલનાડુની મુલાકાતે છે અને તેઓએ અહીં પોતાની શેફ તરીકેની કારીગીરી પણ બતાવી હતી. તામિલનાડુમાં ચૂંટણી આવી રહી છે તે સમયે વાયરલ થયેલા એક વિડીયોમાં રાહુલ ગાંધી વિલેજ કુકીંગ ચેનલના એક કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. જે કુકીંગ શો હતો અને રાહુલે તેમાં મશરૂમ બીરયાની બનાવવાની કોશીષ કરી હતી.

Rahul Gandhi features on popular Tamil Nadu cooking show, tries his hand at  mushroom biryani | Trending News,The Indian Express

Covid-19 / ગુજરાતીઓ આનંદો!! છેલ્લા 24 કલાકમાં નથી નોંધાયા એક પણ લોકોનાં મોત

કોંગ્રેસના અનેક નેતાઓ આ સમયે રાહુલ સાથે હાજર હતાં. 14 મિનિટનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધી કેળાના પાન પર અન્ય સાથે ભોજન કરતાં પણ નજરે ચડે છે અને બાદમાં તેઓએ પોતાને આ પ્રકારના શોમાં આમંત્રીત કરવા બદલ સૌનો આભાર માન્યો હતો. તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણીઓને ઘ્યાનમાં રાખીને આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ તામિલનાડુના પ્રવાસે પહોંચી ગયા છે તેઓ અહીં ત્રણ દિવસ રોકાવાના છે.

Rahul Gandhi cooks 'kalaan biryani' along with popular Tamil Nadu YouTube  cooking group

 

Election / સોમવાર થી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ભાજપ-કોંગ્રેસ સિવાયના રાજકીયપક્ષ પણ સક્રિય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…