Not Set/ નિવા મોટર શોમાં ટાટા મોટર્સ લોન્ચ કરી Altroz EV જાણો શું છે તેના ફિચર્સ

અમદાવાદ, ટાટા મોટર્સ માટે જીનિવા મોટર શો 2019 ઘણો ખાસ બની રહેશે, કારણ કે આ શોમાં ટાટા Tata 45X ના કનસેપ્ટને  Tata Altroz   તરીકે રજૂ કરશે. તો વળી ટાટાની બીજી એસયૂવી ગાડી  ટાટાH7x પરથી પર પડદો ઉઠાવવામાં આવશે.  ઉપરાંત ટાટા કંપની Tata Altroz EV ને રજૂ કરશે.જે દેશમાં ઇલેકટ્રિક વાહનોના ઉપયોગ વધારવામાં મોટો ભાગ ભજવશે. ટાટા મોટર્સે  અલટ્રોલ ઇલેક્ટ્રિકનું એક ટીઝર જાહેર કર્યું હતું. જેના પરથી  જાણકારી મળતી […]

Tech & Auto
ma 11 નિવા મોટર શોમાં ટાટા મોટર્સ લોન્ચ કરી Altroz EV જાણો શું છે તેના ફિચર્સ

અમદાવાદ,

ટાટા મોટર્સ માટે જીનિવા મોટર શો 2019 ઘણો ખાસ બની રહેશે, કારણ કે આ શોમાં ટાટા Tata 45X ના કનસેપ્ટને  Tata Altroz   તરીકે રજૂ કરશે. તો વળી ટાટાની બીજી એસયૂવી ગાડી  ટાટાH7x પરથી પર પડદો ઉઠાવવામાં આવશે.  ઉપરાંત ટાટા કંપની Tata Altroz EV ને રજૂ કરશે.જે દેશમાં ઇલેકટ્રિક વાહનોના ઉપયોગ વધારવામાં મોટો ભાગ ભજવશે.

ટાટા મોટર્સે  અલટ્રોલ ઇલેક્ટ્રિકનું એક ટીઝર જાહેર કર્યું હતું. જેના પરથી  જાણકારી મળતી હતી કે કારમાં એલઇડી હેડલેમ્પ હશે. તેમજ ફ્રંટમાં ગ્રિલ પર ઇવી એટલે કે ઇલેકટ્રિક વ્હિકલનો બેઝ લગાવવામાં આવ્યો છે. ટાટાની આ નવી કાર હેચબેક આધારિત છે. કારની અંદર વધારે જગ્યા અને  લેટેસ્ટ ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે.  આ કાર  એક વાર ચાર્જ કર્યા પછી 200 કિલોમીટર જેટલી ચાલે તેવી શક્યતા છે.

આ કારના ફીચર્સ અંગે વાત કરીએ તો કાર એક પ્રીમિયમ હેચબેક છે. અને  તે ટર્બોચાર્જ એન્જિન વાળી પાવરફુલ કાર હશે.

કાર પેટ્રોલ,ડીઝલ એન્જિનના વિકલ્પ સાથે આવશે.  જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ હશે.

અલ્ટ્રોઝમાં ટાટા નેકસોનવાળું  1.2 લિટર પેટ્રોલ તથા 1.5 લિટર ડીઝળ વાળું એન્જિન પણ હશે.  આ કારનો સામનો બજારમાં મારૂતિ બલેનો તથા હ્યૂડેઇ આઇ 20 કાર સાથે થશે.