Not Set/ OnePlus 6Tના સ્પેસિફિકેશન અને કિંમત લીક … અહીં જાણો

નવા OnePlus 6T પરથી પડદો ઊઠવાને હજુ થોડા દિવસ બાકી છે. પરંતુ હાલમાં લીક થયેલી ખબરોમાં સ્માર્ટફોનના કેટલાક મહત્વપૂર્ણ સ્પેસીફીકેશન્સની જાણકારીઓ લીક થઇ છે. જોકે, આ લીકના આધાર પર ફોન ખરીદવો હિતાવહ નથી. આ જાણકારી એક વેબસાઈટ પર પ્રિ-ઓર્ડર લિસ્ટિંગ દ્વારા મળી છે. જેને એક જાણીતા ટેકબ્લોગનો ઓફિશિયલ રિટેલ સ્ટોર માનવામાં આવે છે. સ્માર્ટફોનની કિંમત અને […]

Trending Tech & Auto
niutsag OnePlus 6Tના સ્પેસિફિકેશન અને કિંમત લીક ... અહીં જાણો

નવા OnePlus 6T પરથી પડદો ઊઠવાને હજુ થોડા દિવસ બાકી છે. પરંતુ હાલમાં લીક થયેલી ખબરોમાં સ્માર્ટફોનના કેટલાક મહત્વપૂર્ણ સ્પેસીફીકેશન્સની જાણકારીઓ લીક થઇ છે. જોકે, આ લીકના આધાર પર ફોન ખરીદવો હિતાવહ નથી.

nevar e1536764019802 OnePlus 6Tના સ્પેસિફિકેશન અને કિંમત લીક ... અહીં જાણો

આ જાણકારી એક વેબસાઈટ પર પ્રિ-ઓર્ડર લિસ્ટિંગ દ્વારા મળી છે. જેને એક જાણીતા ટેકબ્લોગનો ઓફિશિયલ રિટેલ સ્ટોર માનવામાં આવે છે. સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિષે ડિટેલ્સ આપવામાં આવી છે. જોકે, લિસ્ટિંગમાં આને 16 ઓક્ટોબર બાદ આઉટ ઓફ સ્ટોક દર્શાવવામા આવ્યો છે. આના 6 જીબી અને 64 જીબી વેરિયન્ટની કિંમત 41,000 રૂપિયા દર્શાવવામાં આવી છે.

https 2F2Fblueprint api production.s3.amazonaws.com2Fuploads2Fcard2Fimage2F8426402F60cf62c3 8e2f 4645 a41d b2e5eafa93bf e1536764037143 OnePlus 6Tના સ્પેસિફિકેશન અને કિંમત લીક ... અહીં જાણો

આ સ્માર્ટફોનના સ્પેસીફીકેશનની વાત કરીએ, તો આમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 845, 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ, 6.4 ઇંચ ફૂલ એચડી+ સ્ક્રીન, લાઈટ સેન્સિટિવ અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, ઉપરાંત 20 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલ + ટીઓએફ 3ડી સેન્સર સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 25 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.