Not Set/ Xiaomi એ ભારતના ગામડામાં એક જ દિવસમાં બનાવ્યા ૫૦૦ રીટેલ સ્ટોર, બનાવ્યો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomiએ મંગળવારે એક અનોખા રેકોર્ડની ઘોષણા કરી હતી. Xiaomi કંપનીએ ભારતમના ગામડાઓમાં એક જ દિવસમાં ૫૦૦ રીટેલ સ્ટોર ખોલીને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. We're proud to share the 3rd #Super3 BIG NEWS today! #OfficiallyAmazing, yet again! 😎We have opened 500+ new #MiStore across India simultaneously and have set a new Guinness […]

Top Stories India Trending Tech & Auto
002 Xiaomi એ ભારતના ગામડામાં એક જ દિવસમાં બનાવ્યા ૫૦૦ રીટેલ સ્ટોર, બનાવ્યો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ

ચીનની સ્માર્ટફોન કંપની Xiaomiએ મંગળવારે એક અનોખા રેકોર્ડની ઘોષણા કરી હતી. Xiaomi કંપનીએ ભારતમના ગામડાઓમાં એક જ દિવસમાં ૫૦૦ રીટેલ સ્ટોર ખોલીને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

કંપનીએ ૨૯ ઓક્ટોમ્બરના રોજ 500 Mi Stores સ્ટોર દિવસે ૧૨ વાગ્યે ખોલ્યા હતા. આ રીટેલ  સ્ટોલ તેવા જ છે જેવા મોટા શહેરમાં છે.

આ જાણકારી Xiaomi એ ટ્વીટર મારફતે આપી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે Xiaomi ઇન્ડિયાના ગ્લોબલ એન્ડ મેનેજીંગ ડાયરેક્ટર તેમ જ વાઈસ પ્રેસીડેન્ટ મનુ કુમાર જૈનએ કહ્યું હતું કે કંપનીનું લક્ષ્ય ૨૦૧૯ના નાત સુધીમાં ૫૦૦૦  Mi Stores ખોલવાનું છે.

આ સ્ટોરના લીધે ૧૫,૦૦૦ નોકરીઓ ઉભી થશે.

તમને જણાવી દઈએ કે સ્માર્ટ ફોન અને ટીવીનું દુનિયામાં પગ મુક્યા બાદ ચીનની આ કંપની હવે બેગ અને શુઝ જેવા સેકટરમાં પણ અજમાવવાની છે.