Not Set/ સુરતમાં આવેલી હંગામી સ્ટોલમાં આગ ભડકી, લાખોનું નુકશાન

પુણાના કંગારું સર્કલ પાસે આગની ઘટના હંગામી સ્ટોલોમાં લાગી ભીષણ આગ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ આગની ઘટનાથી લાખો રૂપિયાનું નુકશાન સુરત અને આગ એક બીજાના પર્યાય બનું ચુક્યા હોય તેમ લાગી રહ્યું છે. જો સુરત શહેર કે જીલ્લામાં આગજનીના બનાવ નાં બને તોજ નવાઈ લાગે. સુરતખાતે દિવસેને દિવસે ફાયર વિભાગની કાળજી છતાય […]

Gujarat Surat
સુરત 1 સુરતમાં આવેલી હંગામી સ્ટોલમાં આગ ભડકી, લાખોનું નુકશાન
  • પુણાના કંગારું સર્કલ પાસે આગની ઘટના
  • હંગામી સ્ટોલોમાં લાગી ભીષણ આગ
  • ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ
  • આગની ઘટનાથી લાખો રૂપિયાનું નુકશાન

સુરત અને આગ એક બીજાના પર્યાય બનું ચુક્યા હોય તેમ લાગી રહ્યું છે. જો સુરત શહેર કે જીલ્લામાં આગજનીના બનાવ નાં બને તોજ નવાઈ લાગે. સુરતખાતે દિવસેને દિવસે ફાયર વિભાગની કાળજી છતાય આજ્ઞા બનાવો વધી રહ્યા છે.

સુરતના પુણાના કંગારું સર્કલ પાસે આગની ઘટના ઘટી હતી. જેમાં ત્યાં આવેલા હંગામી સ્ટોલમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે સ્ટોલમાં રાખવામાં આવેલો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

આગની ઘટનાની માહિતી મળતા સુરત ફાયર વિભાગના ફાયટર ઘટના સ્થળે દોડો આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ ની ઘટના માં  સદનસીબે કોઈ જાનહાની થયાના નું જાણવા મળેલ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.