Not Set/ video: બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું મોત, ચાર ઘાયલ

બનાસકાંઠા બનાસકાંઠામાં બે ટ્રકો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ અને ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા. અમીરગઢ તાલુકાના ચેખલા ગામ પાસે આ બનાવ બન્યો હતો. ત્યારે ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટ્રકમાં ફસાયેલા ઘાયલને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. ત્યારે ઘટનાસ્થળે પણ લોકોના […]

Top Stories Gujarat Trending Videos
ahmedabad 15 video: બે ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું મોત, ચાર ઘાયલ

બનાસકાંઠા

બનાસકાંઠામાં બે ટ્રકો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ અને ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

અમીરગઢ તાલુકાના ચેખલા ગામ પાસે આ બનાવ બન્યો હતો. ત્યારે ઘાયલોને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ટ્રકમાં ફસાયેલા ઘાયલને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. ત્યારે ઘટનાસ્થળે પણ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ મામલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.