Entertainment/ શાહરુખ ખાનને લઈ પ્રશ્રો પૂછાતા આ અભિનેત્રી થઇ પરેશાન, કહ્યુ,” હું તંગ આવી ગઇ છું સવાલોથી”

સુચિત્રા કષ્ણામૂર્તિને શાહરુખ ખાનની ‘ કભી હા કભી ના ‘ ના અન્ના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમને હિન્દી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે,

Trending film industry Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 3 3 શાહરુખ ખાનને લઈ પ્રશ્રો પૂછાતા આ અભિનેત્રી થઇ પરેશાન, કહ્યુ," હું તંગ આવી ગઇ છું સવાલોથી"

સુચિત્રા કૃષ્ણમૂર્તિને શાહરુખ ખાનની ‘ કભી હા કભી ના ‘ ના અન્ના તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમને હિન્દી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ છે, સાથે જ 5 મ્યુઝિક વીડિયો પણ કર્યા છે અને તેમને પરિવારની દેખરેખ માટે બ્રેક લીધો હતો. તો બીજી બાજુ આજે પણ તેમને ‘ કભી હા કભી ના ‘ અને શાહરૂખ ખાનને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

સુચિત્રાને મીડ ડે સાથેના ઇંટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યો હતો કે શુ તેને આશા હતી તેમના સાથી એક્ટર શાહરૂખ ખાન આટલા મોટા સુપસ્ટાર બની જશે. અને તેમણે કહ્યુ કે , ચોક્કસ પણે,બધા જ જાણે છે કે તેમની કિસ્મતમાં ધણું સારૂ થવા જઇ રહ્યુ છે. તેમને એ પણ જણાવ્યુ કે મેં તેમને પ્રશ્નોના જવાબ આપતા થાકી ગઇ અને હું તેનાથી બચી પણ ન શકી .

સુચિત્રાએ એ પણ જણાવ્યુ કે, ઇન્ડસ્ટ્રીમાં એક એક્ટરના રૂપમાં પોપુલૈરિટીને કઇ રીતે સંભાળી છે. એમને જણાવ્યુ કે આ એવી વસ્તુ છે જેમાં બધાથી ઓછા ખુશ થાઇ છે પણ મને આ દખલઅંદાજી લાગે છે.

તમને જણાવી દઈએ કે, 1994માં આવેલી ફિલ્મ ‘ કભી હાં કભી ના ‘નુ નિર્દેશન કુંદન શાહે કર્યુ હતુ, તેમાં શાહરુખ ખાન, સુચિત્રા કૃષ્ણામૂર્તિ અને દિપક તિજોરીએ લીડ કરી હતી, અન્ય કલાકારોમાં નસીરૂદ્દીન શાહ, રીતા ભાદુડી, સતીશ શાહ, અંજના શ્રીવાસ્તવ અને આશુતોષ ગોવારિક હતા તો બીજી બાજુ આ સુચિત્રાની ડેબ્યુ ફિલ્મ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા ‘શિવ શક્તિ’ ફેમ અભિનેત્રીની સગાઈ તૂટી? ડિલિટ કર્યા ફોટા

આ પણ વાંચો:Cole Brings Plenty Passes Away/1993ના ફેમ અભિનેતાનું 27 વર્ષની વયે અવસાન, ઘરેલુ હિંસાનો આરોપ હતો, હવે જંગલમાંથી લાશ મળી

આ પણ વાંચો:Glamour/‘ક્યૂંકી સાસ…’ની મૌની રોય પહેલા આવી દેખાતી હતી, ફોટો જોઈ ચકચકિત થઈ જશો!