Not Set/ કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતે

કચ્છ, કચ્છમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જે વિસ્તારોમાં જળાશયો આવેલા છે અને પાણીથી ભરાયેલા છે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે. તો વળી રાપરમાં રશિયાના કુંજ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ વર્ષે દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. પરંતુ જે જળાશયોમાં પાણીથી ભરેલા છે […]

Gujarat Others Trending
mantavya 505 કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતે

કચ્છ,

કચ્છમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જે વિસ્તારોમાં જળાશયો આવેલા છે અને પાણીથી ભરાયેલા છે ત્યાં મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે.

mantavya 506 કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતેmantavya 507 કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતે

તો વળી રાપરમાં રશિયાના કુંજ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં આ વર્ષે દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે. પરંતુ જે જળાશયોમાં પાણીથી ભરેલા છે ત્યાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે.

mantavya 508 કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતેmantavya 509 કચ્છ: મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન, રશિયાનું આ પક્ષી 7000 કિમી નું અંતર કાપી પહોંચ્યું કચ્છની મુલાકાતે

ભૂજ થી માંડવી જતા માર્ગ પર આવતા જળાશયોમાં 5000 જેટલા વિદેશી પક્ષી જોવા મળે છે. તો રશિયાથી 7000 કિલોમીટર નું અંતર કાપી કુંજ નામના પક્ષીઓ રાપરના જળાશયોમાં જોવા મળી રહ્યા છે.