OMG!/ લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, આ વીડિયો તમે પણ જોઈલો ..

લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરે છે. આ ક્ષણને યાદગાર બનાવવા માટે કોઇપણ કપલ કંઇક અલગ કરવાનું વિચારે છે.

Ajab Gajab News
Untitled 402 લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, આ વીડિયો તમે પણ જોઈલો ..

દરેક વ્યક્તિના જીવનમાં ઘણી ખાસ ક્ષણો આવે છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વનો સમય લગ્નનો દિવસ છે. આ જ કારણ છે કે લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરે છે. આ ક્ષણને યાદગાર બનાવવા માટે કોઇપણ કપલ કંઇક અલગ કરવાનું વિચારે છે. પરંતુ કેટલીકવાર આવા પ્રસંગો પર આવી રમુજી ઘટનાઓ બને છે, જે લોકોને ખૂબ હસાવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા લગ્નના દિવસે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બાદમાં દુલ્હા-દુલ્હન ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ એ દરમિયાન બંને ધડામ દઈને નીચે પડે છે.આ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ હસત જોવા મળે છે.આ ઉત્સાહિત કપલનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CU8AOQgB2pb/?utm_source=ig_embed&ig_rid=2f7aee35-3a15-467b-9ce0-f10eb5d1d117

આ કપલ ખુબ ઉત્સાહિત હતુ,જેને કારણે આ થયુ.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, વરરાજાનેજોઈને લાગે છે કે તેને જરા પણ ડાન્સ આવડતો નથી