શપથવિધિ/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં આ રાજ્યના મુખ્યમંત્રી સામેલ થશે

આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી આવતીકાલે નવા મુખ્યમંત્રીની શપથવિધિમાં અન્ય રાજ્યોમાંથી મુખ્યમંત્રી આવશે,

Top Stories
N 4 2 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં આ રાજ્યના મુખ્યમંત્રી સામેલ થશે

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના નવા બનેલા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથગ્રહણ સમારોહમાં અમિત શાહ સાથે ભાજપ શાસિત રાજ્યોના  મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શકે છે. જેમાં હાલમાં જ કર્ણાટકમાં નિયુક્તિ પામેલા બસવરાજ બોમાઈ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ,આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા, ગુજરાત આવી શકે છે.

ઉલ્લેખનીય કે છે કે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી આવતીકાલે નવા મુખ્યમંત્રીની શપથવિધિમાં અન્ય રાજ્યોમાંથી મુખ્યમંત્રી આવશે,કાલે બપોરે 2.20 કલાકે નવા મુખ્યમંત્રી શપથ લેશે. આ શપથવિધિ લીધા પથી બે દિવસ બાદ  કેબિનેટ વિસ્તરણ કરવામાં આવશે.