Gujarat/ ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ રોકડ રકમ સાથે ઝડપાયો

રાજ્યમાં ખાણખનીજનાં ભષ્ટ્રાચારનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો છે. જણાવી દઇએ કે, અહી ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે ઝડપાયો છે…

Gujarat Others
Makar 62 ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ રોકડ રકમ સાથે ઝડપાયો
  • ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો
  • ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે ઝબ્બે
  • મારુતિ કારમાં નીકળેલા ક્લાર્કને ઝડપી લીધો
  • કારની તલાશી લેતા મળ્યા 5 લાખ રોકડા
  • ગોધરામાં ફરજ બજાવે છે અમૃત પટેલ
  • ખાણખનીજના ભ્રષ્ટાચારનો પર્દાફાશ
  • એસીબીના ટોલ ફ્રી નં 1064 નંબર પર મળી હતી માહિતી
  • ક્લાર્કની કારમાં લાખોની રકમ હોવાની મળી હતી માહિતી
  • એસીબીએ વોચ ગોઠવીને કારને ઝડપી લીધી
  • ક્લાર્કની એસીબીએ શરૂ કરી પૂછપરછ
  • લાંચની રકમ હોવાની એસીબીને શંકા

રાજ્યમાં ખાણખનીજનાં ભષ્ટ્રાચારનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, ગોધરા ખાણખનીજ ખાતાનો ક્લાર્ક 5 લાખ સાથે ઝડપાયો છે. જણાવી દઇએ કે, અહી ક્લાર્ક અમૃત પટેલ રૂપિયા 5 લાખ સાથે ઝડપાયો છે.

રાજ્યમાં ભષ્ટ્રાચારનાં કેસોમાં વધારો થયો છે. ત્યારે વધુ એક ભષ્ટ્રાચાર ગોધરાથી સામે આવ્યો છે. જેમા એક ખાણખનીજ ખાતાનો ક્લાર્કને એસીબીએ બાતમીનાં આધારે ઝડપી પાડ્યો છે. આ મામલે એસીબીને ટોલ ફ્રી નં. 1064 પર સૌ પ્રથણ અજાણ્યા શખ્સ દ્વારા માહિતી મળી હતી. આ માહિતીનાં આધારે એસીબીએ વોચ ગોઠવીને ક્લાર્ક અમૃત પટેલની કારને ઝડપી લીધી હતી. જણાવી દઇએ કે, આ કારમાંથી એસીબીએ રૂપિયા 5 લાખની રોકડ રકમ ઝબ્બે કર્યા છે. આ મામલે હવે એસીબીએ ક્લાર્કની પૂછપરછ શરૂ કરી દીધી છેે.

Rajkot: ફર્નિચર વાળા ફ્લેટ : લાઈટહાઉસ પ્રોજેક્ટને અભૂતપૂર્વ આવકાર, પ…

માવઠું: ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે-આ વિસ્તારોમાં માવઠાની શક્ય…

Vadodara: કોરોના પર કૌભાંડ : આવી રીતે પકવાતો હતો પોઝીટીવ રીપોર્ટનાં આધ…

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો