અમદાવાદ/ લૂંટના ઈરાદે આવેલા લૂંટારૂને દંપતીએ ઝડપ્યો, ઘરમાં ઘૂસી માગ્યા 50 લાખ રૂપિયા

અમદાવાદમાં ફરી નિવૃત ડે.કમિશનરના ઘરમાં લૂંટારૂ લૂંટના ઈરાદાથી ઘરમાં ઘૂસીને 50 લાખની માંગણી કરી હતી.

Gujarat Ahmedabad
YouTube Thumbnail 2024 05 21T144138.684 લૂંટના ઈરાદે આવેલા લૂંટારૂને દંપતીએ ઝડપ્યો, ઘરમાં ઘૂસી માગ્યા 50 લાખ રૂપિયા

Ahmedabad News: રાજ્યમાં સતત લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે. એક પછી એક સતત ઘટનાઓ બધી રહી છે. ત્યારે આવામાં અમદાવાદમાં ફરી નિવૃત ડે.કમિશનરના ઘરમાં લૂંટારૂ લૂંટના ઈરાદાથી ઘરમાં ઘૂસીને 50 લાખની માંગણી કરી હતી. જો કે, પતિ-પત્નીએ હિંમત દાખવી લૂંટારૂને પકડી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શહેરના આનંદનગરની સ્મિતસાગર સોસાયટીમાં રહેતા  નિવૃત ડે.કમિશનરના ઘરમાં લૂંટારૂને ઘુસી આવ્યા હતા અને તેમની પાસેથી 50 લાખની માંગની હતી હતી. જો કે, દંપતીએ  હિંમત બતાવી લૂંટારૂને પકડી પાડ્યો અને પોલીસ હવાલે કર્યો હતો.

આ પહેલા વડોદરાના લૂંટ વીથ મર્ડરની ઘટના બની હતી. જેમાં એ 70 વર્ષિય વૃદ્ધાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને સોનાના દાગીનાઓની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ

આ પણ વાંચો:કથાકાર રાજુગીરીબાપુનું કોળી ઠાકોર સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો:સુરતમાં યુવતીને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે કરી, ગ્રીષ્માવાળીની ધમકી મળી