Loan Scam/ ખોટા દસ્તાવેજોથી લોન મેળવનારા પાટણના એસટીના મિકેનિકને કોર્ટે સજા ફટકારી

ખોટા દસ્તાવેજોથી લોન મેળવનારા પાટણના મિકેનિકને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. મિકેનિકે તત્કાલિન ડેપો મેનેજરના ખોટા સિક્કા માર્યા તા. લોનકૌભાંડનો ચુકાદો 17 વર્ષ બાદ શનિવારે આવ્યો હતો.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 15T163107.088 ખોટા દસ્તાવેજોથી લોન મેળવનારા પાટણના એસટીના મિકેનિકને કોર્ટે સજા ફટકારી

Patan News: ખોટા દસ્તાવેજોથી લોન મેળવનારા પાટણના મિકેનિકને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. મિકેનિકે તત્કાલિન ડેપો મેનેજરના ખોટા સિક્કા માર્યા તા. લોનકૌભાંડનો ચુકાદો 17 વર્ષ બાદ શનિવારે આવ્યો હતો.

લોન લીધા બાદ કર્મચારીએ બેન્કના હપ્તા નહીં ભરતા આખરે કાયદાકીય કાર્યવાહી થઈ હતી. પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કેસમાં 2006માં ફરિયાદ થઈ હતી. લોન કૌભાંડનો ચુકાદો 17 વર્ષે આવ્યો તે બતાવે છે કે આપણી ન્યાયિક પ્રણાલિ કેટલી ધીમી છે. એક સીધા સાદા સિવિલ કેસનો ચુકાદો  આવવામાં 17 વર્ષ લાગતા હોય તો પછી બીજા કેસોમાં કેટલી વાર લાગે તે સમજી જવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET કૌભાંડમાં ગુજરાતનો રૂ. 2.3 કરોડનો વહીવટ

આ પણ વાંચો: ગિફ્ટ સિટીનું વિસ્તરણ નહીં થાય, ઊંચા ભાવે જમીનો ખરીદનારાને મોટો ફટકો

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા