Not Set/ Alert : દેશનાં દક્ષિણ વિસ્તારોમાં ભારે વિનાશ કરી શકે છે આ (ફેની) વાવાઝોડું

નવી દિલ્હી, દેશમાં એક ભયંકર તોફાન આવતા 24 કલાકમાં આવી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે આપી છે. આ તોફાનને ફેની નામ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ મુજબ દેશનાં દક્ષિણ ભાગમાં આ તોફાન મોટું તાંડવ કરી શકે છે. આ તોફાનનાં કારણે આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીથી ઉઠેલા તોફાન […]

India
cyclone Alert : દેશનાં દક્ષિણ વિસ્તારોમાં ભારે વિનાશ કરી શકે છે આ (ફેની) વાવાઝોડું

નવી દિલ્હી,

દેશમાં એક ભયંકર તોફાન આવતા 24 કલાકમાં આવી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે આપી છે. આ તોફાનને ફેની નામ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગ મુજબ દેશનાં દક્ષિણ ભાગમાં આ તોફાન મોટું તાંડવ કરી શકે છે. આ તોફાનનાં કારણે આવનારા દિવસોમાં દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.

in fani1 alert Alert : દેશનાં દક્ષિણ વિસ્તારોમાં ભારે વિનાશ કરી શકે છે આ (ફેની) વાવાઝોડું

બંગાળની ખાડીથી ઉઠેલા તોફાન ફેની આવતા 12 કલાકોમાં ખતરનાકરુપ ધારણ કરી શકે છે. ભારતીય હવામાન વિભાગેએ તોફાનને લઇને એલર્ટ જાહેર કરી દીદુ છે. સાથે તેમણે સ્થિતિ અનુકુળ ન થાય ત્યા સુધી માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપી છે. હવામાન વિભાગ મુજબ કેરળનાં ઘણા વિસ્તારોમાં સોમવાર અને મંગળવારનાં રોજ ભારથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ત્યારે પ્રભાવિત રાજ્યોને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે તમિલનાડુમાં આ વરસાદની અસર ઓછી જોવા મળી શકે છે. પરંતુ રાજ્યનાં ઉત્તરી વિસ્તારોમાં થોડો વરસાદ પડી શકે છે.