Rajkot/ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ ,૦૨ પર કોવેક્સીન અને માત્ર ૦૩ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ અપાશે

જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

Gujarat Trending
covishild covaxin 4 ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ ,૦૨ પર કોવેક્સીન અને માત્ર ૦૩ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ અપાશે

આવતીકાલે તા. ૨૬-૦૮-૨૦૨૧ ના રોજ ૩૧ સેશન સાઈટ પર  કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવશે અને ૦૨ સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે: ૦૩  સાઈટ પર કોવિશિલ્ડ રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે.

પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

રાજકોટ શહેરમાં ચાલી રહેલ વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૨૬/૦૮/૨૦૨૧ના રોજ શહેરમાં નીચે મુજબની ૩૧  સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ ૦૨  સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના ૨૮ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે, તેમજ નાગરિકોએ કોવિશિલ્ડ રસી લીધાના ૮૪ દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે

જે  સાઈટ ખાતે કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમાં 

1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. ૮૪, મવડી ગામ
10)  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11)  શાળા નં. ૨૮, વિજય પ્લોટ
12)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
13)  સદર આરોગ્ય કેન્દ્ર
14)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15)  શેઠ હાઈસ્કુલ
16)  રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 17)  ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18)  શાળા નં. ૬૧, હુડકો
19)  શાળા નં. ૨૦ બી, નારાયણનગર
20)  જંકશન આરોગ્ય કેન્દ્ર
21)  માધાપર આરોગ્ય કેન્દ્ર
22)  રેલ્વે હોસ્પિટલ
23)  મોરબી રોડ, કોમ્યુનીટી હોલ
24)  ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25)  આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર)
26)  સરદાર સ્કુલ, સંત કબીર રોડ
27)  રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28)  શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31)  તાલુકા શાળા (BRC) ભવન

વડોદરા / ભાજપના યુવા નેતા સહિત 11 જુગારીઓ ઝડપાયા

જે  સાઈટ ખાતે કોવેક્સીન રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) શાળા નં. ૪૭, મહાદેવ વાડી,  લક્ષ્મીનગર
2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

જે સેસન સાઈટ ખાતે કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવશે તેમાં

1) વેસ્ટ ઝોન ઓફીસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફીસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

sago str 18 ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ ,૦૨ પર કોવેક્સીન અને માત્ર ૦૩ પર કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ અપાશે