Bollywood/ ફોટામાં વચ્ચે દેખાતી આ બાળકી આજે બોલીવુડની છે મોટી અભિનેત્રી

બોલિવુડ સેલેબ્સ હંમેશા તેમની લાઈફસ્ટાઈલને લઈને તેમના ફેન્સમાં ચર્ચામાં રહે છે. અને તેમના ચાહકો પણ તેમના વિશે વધુ અને વધુ  જાણવા માંગે છે

Trending Entertainment
12 26 ફોટામાં વચ્ચે દેખાતી આ બાળકી આજે બોલીવુડની છે મોટી અભિનેત્રી

બોલિવુડ સેલેબ્સ હંમેશા તેમની લાઈફસ્ટાઈલને લઈને તેમના ફેન્સમાં ચર્ચામાં રહે છે. અને તેમના ચાહકો પણ તેમના વિશે વધુ અને વધુ  જાણવા માંગે છે.  વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ત્રણ બાળકોનો એક ફોટો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વચ્ચે ઉભેલી માસુમ બાળકી આજે બોલાવુડની જાણીતી અભિનેત્રી છે.

અભિનેત્રીનો બાળપણનો ફોટો જોઇને આજે કોઇ કહી શકે નહીં કે આ એજ અભિનેત્રી છે જે આજે કરોડોનાદીલ પર રાજ કરે છે. જો કે ફોટામાં આને યુવાનીમાં અભિનેત્રીની માસુમિયત બરકરાર છે.

વચ્ચેના ભાગમાં ટૂંકા વાળમાં દેખાતી આ બાળકી બીજું કોઈ નહીં પણ બોલિવૂડની જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂર છે. આ ફોટો જોઈને  તેને ઓળખવી મુશ્કેલ છે. જો કે એ કહેવુ જરાય અતિશયોક્તિ નહીં કહેવાય કે આ નાની બાળકી  બોલીવડુના કરોડો લોકોની દીલની ધડકન છે.

જાન્હવી કપૂર આજે બોલિવૂડની મોટી અભિનેત્રી બની ગઈ છે. નોંધનીય છે કે તેણે વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે બહુ ઓછા સમયમાં પોતાની એક મોટી ઓળખ બનાવી લીધી.

જાહ્નવી કપૂર આજે એક મોટી અભિનેત્રી હોવા ઉપરાંત એકદમ સ્ટાઇલિશ અને ગ્લેમરસ પણ છે. તે ઘણીવાર તેના લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે. તે દરેક વખતે અલગ-અલગ લુકમાં જોવા મળે છે, જે તેના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવે છે.