Not Set/ 2010 માં ભરતી પામેલા પીએસઆઇ ને બઢતીની પ્રક્રિયા પર ગુજરાત હાઇકોર્ટે લગાવ્યો રોક

ડીજીપી ઓફિસમાં 2010 માં ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે ભરતી થયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ પ્રક્રિયા પાર રોક મૂકી દીધી છે. આપણે જણાવી દઈએ કે આ પ્રક્રિયા મુજબ પીએસઆઇ ને પીઆઈમાં બઢતી મુકવાની વાત પર જુના પીઆઇ ઇન્સ્પેક્ટરોએ વાંધો ઉઠાવ્યો હતો. આ […]

Top Stories Ahmedabad Gujarat
1200px Gujarat High Court 2010 માં ભરતી પામેલા પીએસઆઇ ને બઢતીની પ્રક્રિયા પર ગુજરાત હાઇકોર્ટે લગાવ્યો રોક

ડીજીપી ઓફિસમાં 2010 માં ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે ભરતી થયેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવા માટે પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે આ પ્રક્રિયા પાર રોક મૂકી દીધી છે.

આપણે જણાવી દઈએ કે આ પ્રક્રિયા મુજબ પીએસઆઇ ને પીઆઈમાં બઢતી મુકવાની વાત પર જુના પીઆઇ ઇન્સ્પેક્ટરોએ વાંધો ઉઠાવ્યો હતો. આ બાબતોમાં પોલીસની સિનિયોરીટી પ્રમાણે માપદંડ કરવામાં માટે ગુણના આધારે નહિ પરંતુ ફરજ પાર હાજર થવાની બાબત પર યાદી બંનાવવામાં આવી હતી. આ યાદી ડીજીપી ઓફિસ હેઠળ બનાવવામાં આવી હતી. જેમાં સિનિયારીટી યાદીમાં સબ ઇન્સ્પેક્ટર નોકરી છોડી ગયા હતા તેમના નામોની પણ હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે ક્રમો અને પોઝિશનમાં અન્યાય થયો છે. કારણ કે આ યાદીમાં ઓછા ગુણ મેળવનાર પોલીસ વધુ ગુણ મેળવનાર પોલીસથી આગળ હતા. આ કારણોસર આ પ્રક્રિયાને પીએસઆઈ દ્વારા પડકારવામાં આવી હતી અને હાઈકોર્ટે આ પ્રક્રિયાને અટકાવી દીધી હતી.