Not Set/ નારી સશક્તિકરણ/ અમદાવાદની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે, આ કામ પણ સફળતાથી હેન્ડલ!!

નારી સશક્તિ કરણની ગુજરાતમાં ફક્ત વોતો જ કરવમાં નથી આવતી પરંતુ સરકાર અને સરકારી તંત્ર દ્વારા નારી સશક્તિકરણ અને સ્વાવલંબન માટેની તકો પણ આપવામાં આવે છે અને ગુજરાતની નારીઓ પોતાને મળેલી તકો એટલી જ ચીવટથી ઝડપી અને ન ફક્ત તક ઝડપીને, પરંતુ તે કામમાં પોતાને સાબિત કરીને દાખલો પણ બેસાડે છે કે તમે તક આપો […]

Ahmedabad Gujarat

નારી સશક્તિ કરણની ગુજરાતમાં ફક્ત વોતો જ કરવમાં નથી આવતી પરંતુ સરકાર અને સરકારી તંત્ર દ્વારા નારી સશક્તિકરણ અને સ્વાવલંબન માટેની તકો પણ આપવામાં આવે છે અને ગુજરાતની નારીઓ પોતાને મળેલી તકો એટલી જ ચીવટથી ઝડપી અને ન ફક્ત તક ઝડપીને, પરંતુ તે કામમાં પોતાને સાબિત કરીને દાખલો પણ બેસાડે છે કે તમે તક આપો અમે અમારી જાતને પુરવાર કરવામાં ઉણા ઉતરીશું નહી. આવો જ એક દાખલો સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પહેલ કરવામાં આવી અને આ પહેલ હેઠળ અમદાવાદનાં ‘સખી મંડળ’ નામની એક એનજીઓની 60 મહિલાઓ શહેરના 8 સ્થળોએ પે એન્ડ પાર્ક સુવિધાઓ ચલાવાની ઓફર કરવમાં આવી, NGO દ્વારા આ સ્વીકારવામાં આવી અને ગુજરાતની નારીઓએ તેને સફળતા પુરવાક ચલાવતા સિધ્ધ પણ કરી બતાવ્યું કે તે સક્ષમ છે. આ મામલે ‘સખી મંડળ’ નામની એનજીઓની મહિલાઓ કહે છે કે, “અમને સરકારની આ પહેલથી આર્થિક સહાય અને અન્ય લાભ મળે છે. અને અમારા પરિવારો પણ ખુશ છે”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.