Mumbai/ લર્નર ડ્રાઇવરે કારની બ્રેકના બદલે એક્સીલેટર દબાવ્યું,જુઓ વીડિયો

મહિલાનું કચડાઈ જતા કરૂણ મોત

Top Stories India
Beginners guide to 2024 06 23T203322.294 લર્નર ડ્રાઇવરે કારની બ્રેકના બદલે એક્સીલેટર દબાવ્યું,જુઓ વીડિયો

Mumbai News : મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક આઘાતજનક માર્ગ અકસ્માતમાં કારની અડફેટે એક મહિલાનું મોત થયું હતું. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે 11 વાગ્યે બની હતી. પોઈસર વિસ્તારમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે જ્યારે કારની સામેથી પસાર થતા લોકોને જોયા ત્યારે ડ્રાઈવરે બ્રેકને બદલે એક્સીલેટર દબાવ્યું હતું.

 ‘લર્નર’ ડ્રાઈવરે બ્રેક લગાવતાની સાથે જ કાર કાબૂ બહાર ગઈ અને એક મહિલા સહિત 3 લોકોને ટક્કર મારી. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું. પોલીસે કાર ચલાવનાર વ્યક્તિ અને કાર માલિકની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું