permission/ આ બે શહેરના નામ બદલાશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી,જાણો

મોદી સરકારે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે.

Top Stories India
3 22 આ બે શહેરના નામ બદલાશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી,જાણો

permission:  ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકારે આ શહેરોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

permission:સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી નામ બદલવાની મંજૂરી મેળવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો છે. સીએમ શિંદેએ કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી શાહનો હૃદયપૂર્વક આભાર. ફડણવીસે કહ્યું કે સીએમ એકનાથ શિંદના નેતૃત્વમાં સરકારે તે કર્યું છે.મોદી સરકારે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ હવે બદલાશે.

ઉલ્લેખનીય છે કે permission ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકારે આ શહેરોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

Prayagraj/ પ્રયાગરાજમાં મોટી વારદાત: રાજુ પાલ હત્યા કેસના સાક્ષી ઉમેશ પાલ પર જીવલેણ હુમલો

રાજકોટ/ શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડને લઈને FIR, બાલાજી વેફર્સના પરિજનો પણ સામેલ

Adani-Hindenberg-AuditFirm/ અદાણી-હિન્ડનબર્ગ કેસનું રિપોર્ટિંગ રોકવાની વાત સુપ્રીમ કોર્ટે નકારી