સજા-એ-મોત/ કેદીને પોતાની મનપસંદ મોતની સજા આપવામાં આવી, દુનિયાએ જોયો તેની સજાનો વિડીયો

આજના દિવસે જ 50 વર્ષ પહેલા 1977માં એક શખ્સને મોતની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ આ શખ્સે ઈચ્છા મૃત્યુની માંગણી કરી.

World
કેદીને પોતાની મનપસંદ મોતની સજા આપવામાં આવી, દુનિયાએ જોયો તેની સજાનો વિડીયો

એક કેદીને તેના મનપસંદ મોતની સજા આપવામાં આવી છે. જેનો વિડીયો આખી દુનિયાએ જોયો હતો. થોડા દિવસ પહેલા જ અમેરિકામાં મોતની આ સજા કરવામાં આવી હતી. ચાલો આવું કરીએ એમ કહીને કોઈપણ ડર રાખ્યા વિના આ શખ્સે મોતને વહાલું કર્યું હતું. ખુરશી પર બેસાડી હાથપગ બાંધીને અને ફાયરિંગ સ્ક્વોડે તેને ગોળીઓ મારીને મોતના મુખમાં ધકેલી દીધો હતો. આજના દિવસે જ 50 વર્ષ પહેલા 1977માં એક શખ્સને મોતની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ આ શખ્સે ઈચ્છા મૃત્યુની માંગણી કરી. એટલેકે તેને તેની મરજીની રીતે સજા-એ-મોત આપવામાં આવ્યું હતું.

એક શખ્સને પોતાની છેલ્લી ઈચ્છા પુરી કરવા સપ્રિમં કોર્ટે પોતાનો ફેંસલો બદલ્યો હતો અને હત્યારાને ઈચ્છા મૃત્યુંની મંજુરી આપી હતી. હત્યારાએ જ્યારે પોતાના પક્ષમાં ફેંસલો સાંભળ્યો ત્યારે તેણે કહ્યું કે ચાલો આવું કરીએ..જે આજે દુનિયટાની મશહુર શુઝ કંપની નાઈકીની ટેગલાઈન છે. તેમ જ મોતની સજાનો વિડીયો બનાવવામાં આવ્યો જેને આખી દુનિયાએ જોયો હતો.

14 વર્ષની ઉંમરમાં ગુનાની દુનિયામાં પગ રાખનારા ગેરી ગિલ્મોરે 19 જુલાઈ 1976ની સાંજે અમેરિકાના યુટા શહેરમાં એક ગેસ સ્ટેશનના કર્મચારી મેક્સ જેન્સન સાથે લૂંટફાટ કરીને તેની હત્યા કરી નાંખી હતી. બીજે દિવસે 20 જુલાઈએ તેણે પ્રોવોમાં એક મોટેલ મેનેજર બેની બુશનેલને લૂંટીને તેને ગોળી મારી દીધી હતી.

બન્ને બનાવમાં તેને 1976માં સજા-એ-મોત સંભળાવવામાં આવી. પરંતુ તેણે તેના વકીલોને સજા વિરૃધ્ધ અપીલ કરતા અટકાવ્યા હતા અને કહ્યું કે ફાંસી પર લટકવું સન્માન સાથે મરવું છે, પરંતુ તે પોતાની રીતે મરવા માંગે છે. આ રીતે તેણે કાનૂનનો ફાયદો ઉઠાવ્યો પરંતુ તેને મંજુરી ન મળી. જેને પગલે તેણે ભખ હડતાળ કરી. જેને કારણે કોર્ટ નરમ પડી અને ગિલ્મોરનેગોળી મારીને સોજા-એ-મોતની મંજુરી આપી દીધી. બીજીતરફ અમેરિકામા મૃત્યુંદંડ માટે 10 વર્ષથી ચાલી આવતી રોક હટાવાયા બાદ ગિલ્મોરને અપાયેલી સજા-એ-મોત દેશની પહેલી સજા-એ-મોત હતી.

17 જાન્યુઆરી 1977માં સજા-એ-મોત આપતી વખતે જજે પ્છ્યું તે તેને કંઈ કહેવું છે. તે સમયે ગિલ્મોરે કહ્યું કે તેના મોંઢાને ઢાંકવામાં ન આવે, તે મોતને આંખોથી જોવા માંગે છે. ત્યારબાદ તેને કાળા પડદા લગાવીને તેની આગળ ખુરશી રાખીને તેની પર બેસાડવામાં આવ્યો હતો. ગિલ્મોરે દાઢી કરેલી હતી. કાળી ટી-શર્ટ, સફેદ પેન્ટ તથા સ્નીકર્સ પહેર્યા હતા. તેની રગદન, કમર, કાંડા અને પગને ખુરશી સાથે બાંધી દેવાયા હતા. 26 ફૂટના અંતરે પાંચ બારીઓ હતી. જેમાં પડદા પાછળ પાંચ રાઈફલ મેન હતા. તેમણે ગિલ્મોરને ગોળીઓથી વીંધી નાંખ્યો હતો. પાંચેય જણાએ તેના હાર્ટ પર નિશાન તાંક્યું હતું. જેમાં ચાર ગોળી તેના હાર્ટમાં વાગી હતી. બાદમાં જેલમાં જ ગિલ્મોરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારે ગિલ્મોર 10 વર્ષ બાદ અમેરિકામાં ફાંસી પામનારો પહેલો કેદી બન્યો.

અહિયાં જુઓ વિડીયો 

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત