Not Set/ AMCની સત્તાવાર વેબસાઈટ ઉપર રિયલ ટાઈમ બેડની સ્થિતિ જાણી શકાશે

રાજય માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .કોરોના ની આ બીજી લહેર ખુબ જ  ભયંકર જોવા મળી રહી છે .કેસો વધતા રાજય ની  બધી જ હોસ્પિટલોમાં બેડ ની અછત વર્તાય રહી છે.જેમના લીધે દર્દીઓએ આ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય  છે .ત્યારે અમદાવાદ મ્યુનીસીપલ  કોર્પોરેશન દ્વારા તેમની આજથી તેમની સત્તાવાર વેબસાઇટ (https://ahmedabadcity.gov.in/portal/index.jsp)  ઉપર […]

Gujarat
Untitled 10 AMCની સત્તાવાર વેબસાઈટ ઉપર રિયલ ટાઈમ બેડની સ્થિતિ જાણી શકાશે

રાજય માં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે .કોરોના ની આ બીજી લહેર ખુબ જ  ભયંકર જોવા મળી રહી છે .કેસો વધતા રાજય ની  બધી જ હોસ્પિટલોમાં બેડ ની અછત વર્તાય રહી છે.જેમના લીધે દર્દીઓએ આ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય  છે .ત્યારે અમદાવાદ મ્યુનીસીપલ  કોર્પોરેશન દ્વારા તેમની આજથી તેમની સત્તાવાર વેબસાઇટ (https://ahmedabadcity.gov.in/portal/index.jsp)  ઉપર બેડની રિયલ ટાઈમ સ્થિતિ જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે દર્દીઓ અને તેમના પરિજનો રિયલ ટાઈમ મ્યુનિ. હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે? તે જાણી શકશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં હજુ સુધી રિયલ ટાઈમ બેડ અંગેની માહિતી જાહેર કરવામાં આવતી નથી.