Not Set/ એએમસીના બે હેલ્થ કર્મચારી પર દુકાન માલિકે તલવારથી કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ અમદાવાદ શહેર એએમસીના બે હેલ્થ કર્મચારીઓ પર શુક્રવારના રોજ ઓફિસમાં ધૂસીને તલવારોના ઝાટકા મરાયાની ઘટના ઘટી હતી.અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ 10 થી વધારે વિસ્તારોમાં રસ્તામાં અડચણરૂપ લારી-ગલ્લાને દૂર કરાયા છે. ત્યારે વાત કરવામાં આવે તો ગેરકાયદે દબાણો પણ તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા. આ દરમિયાન એએમસીના બે હેલ્થ કર્મચારીઓ પર ઓફિસમાં […]

Ahmedabad Gujarat
sdaf એએમસીના બે હેલ્થ કર્મચારી પર દુકાન માલિકે તલવારથી કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ

અમદાવાદ શહેર એએમસીના બે હેલ્થ કર્મચારીઓ પર શુક્રવારના રોજ ઓફિસમાં ધૂસીને તલવારોના ઝાટકા મરાયાની ઘટના ઘટી હતી.અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ 10 થી વધારે વિસ્તારોમાં રસ્તામાં અડચણરૂપ લારી-ગલ્લાને દૂર કરાયા છે. ત્યારે વાત કરવામાં આવે તો ગેરકાયદે દબાણો પણ તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા.

આ દરમિયાન એએમસીના બે હેલ્થ કર્મચારીઓ પર ઓફિસમાં ધૂસીને તલવારોના ઝાટકા મરાયા હતા. એએમસીના બે કર્મચારીઓએ 4 દિવસ પૂર્વે ઝટકા મશીન નામની શોપને સીલ મારી હતી. જેની અદાવત રાખી બે કર્મચારી પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે હતો. આ ઘટના સૈજપુર સ્થિત એએમસીની મસ્ટર ઓફીસમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. સેનેટરી ઇન્સપેક્ટર અરવિંદ પટેલ અને સેનેટરી સબ ઇન્સપેક્ટર મયુર પટેલને તાત્કાલિક શારદાબેન પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નરોડા પોલીસે ઠક્કરનગરના દિલિપ સોનકરની ધરપકડ કરી છે.

જયારે આ મુદ્દે પીડિત સેનેટરી ઇન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે,

afjsdlhgklfjhlfkjhflkjhgflkjjhg એએમસીના બે હેલ્થ કર્મચારી પર દુકાન માલિકે તલવારથી કર્યો જીવલેણ હુમલો“શુક્રવારે લગભગ સાડા ત્રણ વાગ્યે દિલીપ સોનિકરે ઓફિસ અંદર આવીને હુમલો કર્યો હતો, જેના પર પ્રતિક્રિયા રૂપે 100 નંબર પર ફોન કરીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ઉપરના અધિકારીને આ બાબતે સૂચના અપાઈ હતી. જેના કારણે આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી હેલ્થ ઓફિસ વગેરે ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા, અને મને હોસ્પિટલે ખસેડવાનું કાર્ય હાથ ધર્યું હતું.”