corona updet/ દેશમાં કોરોનાના નવા કેસમાં વધઘટ સાથે આજે આટલા કેસ નોંધાયા,જાણો

દેશમાં કોરોનાના નવા કેસોની વધતી જતી ગતિ ચોથી લહેરની આશંકા તરીકે જોવામાં આવી રહી છે  દિવસેને દિવસે ઝડપથી કેસમાં સતત વધારો  નોંધાઈ રહ્યાે છે

Top Stories India
5 29 દેશમાં કોરોનાના નવા કેસમાં વધઘટ સાથે આજે આટલા કેસ નોંધાયા,જાણો

દેશમાં કોરોનાના નવા કેસોની વધતી જતી ગતિ ચોથી લહેરની આશંકા તરીકે જોવામાં આવી રહી છે  દિવસેને દિવસે ઝડપથી કેસમાં સતત વધારો  નોંધાઈ રહ્યાે છે. કોરોનાનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 8,084 કેસ નોંધાયા છે, જે પછી સક્રિય કેસની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં  10 લોકોના મોત થયા છે.

idhu MooseWala Case/ સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ : શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ 

ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ્સ BA.4 અને BA.5ની એન્ટ્રીએ વધુ ચિંતાઓ ઊભી કરી છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી નવા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો કે આજે દેશમાં નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8,084 નવા કેસ નોંધાયા છે અને એક દિવસમાં 10 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. , ગઈકાલે એટલે કે 12 જૂનના રોજ 8,582 નવા કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 5,24,771 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. મૃત્યુ દર 1.21% છે. સક્રિય કેસની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ ચેપના 0.11 ટકા થઈ ગયા છે. દૈનિક હકારાત્મકતા દર 3.24 ટકા છે.