Murder/ રાજકોટમાં સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી

રાજકોટમાં સ્વાતિ સોસાટી પાસે અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં….

Gujarat Rajkot
Image 2024 06 20T152859.841 રાજકોટમાં સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી

Rajkot News: રાજકોટમાં સ્વાતિ સોસાયટી પાસે સળગાવેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં સ્વાતિ સોસાટી પાસે અજાણ્યા યુવાનની સળગાવેલી હાલતમાં લાશ મળી આવતાં રહીશો ભયભીત થયા હતા. ડરના માહોલમાં પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે યુવાનની હત્યા કઈ રીતે અને શા કારણે થઈ છે તેવા વિવિધ સવાલોને લઈ તપાસ હાથ ધરી છે. હાલમાં લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. તેમજ પોલીસે સ્થાનિકોની પૂછપરછ પણ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં પ્રદૂષિત પાણી પીવા નાગરિકો લાચાર

આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાના પરિવારને કરાયો રેસ્ક્યું

આ પણ વાંચો: વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં…