Not Set/ આ કારણોથી રાહુલની સભામાં લગાવ્યા હતા “ખાલિસ્તાન ઝિંદાબાદ” નાં નારા

  આ ઘટના રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચવાથી પછી થઇ જયારે જયારે રાહુલના સ્કોટલેન્ડના યાર્ડ ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભાથી હાંકી કાઢ્યા હતા. બ્રિટેનની બે દિવસીય યાત્રા પાર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છેલ્લી સભામાં ખાલીસ્તાની સમર્થકોએ “ખાલિસ્તાન ઝિંદાબાદ” નાં નારા લગાવ્યા હતા. જેમ કે આ ઘાટાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા પહેલા થઇ હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે […]

Top Stories India World
jf4rdtq8 rahul આ કારણોથી રાહુલની સભામાં લગાવ્યા હતા "ખાલિસ્તાન ઝિંદાબાદ" નાં નારા

 

આ ઘટના રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચવાથી પછી થઇ જયારે જયારે રાહુલના સ્કોટલેન્ડના યાર્ડ ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભાથી હાંકી કાઢ્યા હતા.

બ્રિટેનની બે દિવસીય યાત્રા પાર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છેલ્લી સભામાં ખાલીસ્તાની સમર્થકોએ “ખાલિસ્તાન ઝિંદાબાદ” નાં નારા લગાવ્યા હતા. જેમ કે આ ઘાટાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા પહેલા થઇ હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભાથી બહાર કાઢ્યા હતા ત્યારે પ્રતિક્રિયા રૂપે તેમણે આવું કૃત્ય કર્યું હતું.

શનિવારની રાતે ભારતીય મૂળના લોકો માટે પશ્ચિમ લંડન રાઈસ્લિપમાં રાખવામાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની સભામાં આ ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સમર્થક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 1984 ના શીખ વિરોધી દંગાઓ વિષે આપેલા ભાષણને લઈને નારાજ હતા, જેના કારણે તેમને આવું પગલું ભર્યું હતું.

ત્રણ ખાલિસ્તાનના સમર્થકોએ રાહુલ ગાંધીની સભામાં પહોંચી આવ્યાં હતાં અને ત્યાં હાજર રહેલા લોકોના જવાબમાં તેમણૅ ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ નાં નારાઓ લગાવ્યા હતા. આ પછી, ત્યાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે, પોઝિશન લીધી અને ત્યાંથી તમામ ત્રણ ખાલિસ્તાન સમર્થકોને હાંકી કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ આ બેઠકમાં હજારો લોકો ભેગા થયા હતા.