Not Set/ આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

આજ સુધી તમે ઘણી સુંદર છોકરીઓ જોઈ હશે, પરંતુ આજે તમને એક એવી છોકરી વિશે કહીએ છીએ જેની સુંદરતા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ વાત એ છે કે આ 22 વર્ષની છોકરીએ બધાની વિચારસરણીને બદલાવી નાખી છે જેઓ માને છે કે છોકરીઓ સુંદર અને નાજુક જ હોય છે. ચાલો આપણે જાણીએ કે આ ‘બાર્બી ડૉલ’ કોણ […]

Entertainment
worldsbeautifulbodybuilder1 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

આજ સુધી તમે ઘણી સુંદર છોકરીઓ જોઈ હશે, પરંતુ આજે તમને એક એવી છોકરી વિશે કહીએ છીએ જેની સુંદરતા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ વાત એ છે કે આ 22 વર્ષની છોકરીએ બધાની વિચારસરણીને બદલાવી નાખી છે જેઓ માને છે કે છોકરીઓ સુંદર અને નાજુક જ હોય છે. ચાલો આપણે જાણીએ કે આ ‘બાર્બી ડૉલ’ કોણ છે?

worldsbeautifulbodybuilder2 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

આ સુંદર 22 વર્ષની બોડીબિલ્ડર છોકરીનું નામ જુલિયા વિન્સ છે. જુલિયાનો જન્મ રશિયામાં 21 મે, 1996 ના રોજ થયો હતો. જુલિયા છેલ્લા 6 વર્ષથી તેના શરીરના શેપ અને ફિટનેસ જાળવી રાખવા સતત જીમમાં રહે છે.

worldsbeautifulbodybuilder3 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

જુલિયા મોસ્કોમાં યોજાયેલી ‘વર્લ્ડ પાવર લિફ્ટિંગ‘ ચેમ્પિયન છે. જુલિયા વિન્સ સોશ્યલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જુલિયાના Instagram એકાઉન્ટ પર અત્યાર સુધી 7 મિલિયન ફોલોવર્સ છે .

worldsbeautifulbodybuilder4 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

જુલિયા વિન્સ તેના ચાહકો માટે હંમેશા તેના લેટેસ્ટ ફોટા અપલોડ કરતી રહે છે.જુલિયાની ફિટનેસ અને સુંદરતાના કારણે તેના ફેન્સ ફોટોગ્રાફ્સ ખૂબ લાઈક કરે છે.

worldsbeautifulbodybuilder5 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

જુલિયાનો ચહેરો ઢીંગલી જેવી લાગે છે, તેથી લોકો તેને ‘મસલ્સ બાર્બી‘ કહે છે. એક મુલાકાત દરમિયાન, જુલિયાએ કહ્યું કે તે ‘મસલ્સ બાર્બી’ તરીકે ઓળખાવું પસંદ કરે છે.

worldsbeautifulbodybuilder6 આ છોકરી છે વિશ્વની સૌથી સુંદર બોડીબિલ્ડર, જીમમાં એક ઝલક મેળવવા છોકરાઓની લાઈનો લાગે છે

જુલિયાના બાઈપ્સ 15 ઇંચ અને છાતી 39 ઇંચ છે. જુલિયા પાવર લિફ્ટર પણ  છે અને 180 કિલો સુધી વજન ઉપાડી શકે છે. જુલિયા 15 વર્ષની હતી ત્યારથી બોડી બનાવની ટ્રેનિંગ લઇ રહી છે.