દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૫-૦૫-૨૦૨૪, શનિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ વદ બીજ
- રાશિ :- વૃશ્ચિક (ન, ય)
- નક્ષત્ર :- જયેષ્ઠા (સવારે ૧૦:૩૬ સુધી.)
- યોગ :- સિધ્ધ (સવારે ૧૦:૦૮ સુધી.)
- કરણ :- તૈતીલ (સવારે ૦૭:૧૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સવારે ૧૦:૩૭ કલાકે ઉતરશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૪ કલાકે ü સાંજે ૦૭.૧૮ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૯:૧૯ પી.એમ ü ૦૬:૫૮ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૦૯.૧૫ થી સવારે ૧૦.૫૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સુંદરકાંડનો પાઠ કરવો.
બીજની સમાપ્તિ : સાંજે ૦૭:૦૦ સુધી
- તારીખ :- ૨૫-૦૫-૨૦૨૪, શનિવાર / વૈશાખ વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૫ |
લાભ | ૦૨:૧૭ થી ૦૩:૫૭ |
અમૃત | ૦૩:૫૭ થી ૦૫.૩૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૧૮ થી ૦૮:૩૮ |
શુભ | ૦૯:૫૮ થી ૧૧:૧૭ |
અમૃત | ૧૧:૧૭ થી ૧૨:૩૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કામમાં ના પરોવાય.
- સંઘર્ષ થાય.
- નાણાકીય ફાયદો થાય.
- ખોટું બોલવાનું ટાળો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખોટી દલીલો ન કરવી.
- ખોટી ચિંતા ન કરવી.
- સમય ઘણું બધું શીખવાડી જાય.
- ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- નાણાકીય વ્યવહાર ઓછો કરવો.
- સાચા પ્રેમની તલાશ નો અંત આવે.
- મિત્ર તરફથી કોઈ માગણી થાય.
- આવેલું કામ અટકી પડે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- અશક્યને પણ શક્ય કરો.
- મોટા લાભ થાય.
- વિતાવેલી પળો યાદ આવે.
- નવા મિત્રો બને.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
- ખર્ચમાં વધારો થાય.
- સુખી જીવન મળે.
- અંદરથી ગર્વ અનુભવો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ધનલાભ થાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- વખાણ થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- મદદરૂપ થવાય.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- નવી તક મળે.
- ખોટી ચિંતા ન કરવી.
- સંબંધો મજબૂત બને.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ધન ને બળના વિચાર આવે.
- નવા ફેરફાર થાય.
- પ્રવાસના યોગ બને.
- નવો પ્રેમ મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો: હનુમાનજીની કેવી પ્રતિમાને ઘરમાં રાખવી ન જોઈએ…
આ પણ વાંચો: ક્યાં આવેલું છે પંચ બદ્રી મંદિર, ધર્મગ્રંથોમાં પણ છે તેનું વર્ણન
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકો મંગલ કાર્ય કરી શકશે
આ પણ વાંચો: ધન-ઐશ્વર્યની દેવી લક્ષ્મીને કેવી રીતે પ્રસન્ન કરશો, શુક્રવારે ઉપાય જરૂર કરો