આજનું રાશિફળ/ આ રાશિના જાતકને મિલકત ખરીદીમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 07 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 06T141141.904 આ રાશિના જાતકને મિલકત ખરીદીમાં ફાયદો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૭-૦૪-૨૦૨૪, રવિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ તેરસ
  • રાશિ :-   મીન   ()
  • નક્ષત્ર :-    પૂર્વભાદ્રપદ    (બપોરે ૧૨:૫૯ સુધી.)
  • યોગ :-     બ્રહ્મ            (રાત્રે ૧૦:૧૯ સુધી.)
  • કરણ :-     વણિજ        (સવારે ૦૬:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૨૬ એ.એમ                                  ü ૦૬.૫૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • નથી.                              ü ૦૫:૩૫ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી.      ü બપોરે ૦૫.૨૩ થી ૦૬.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સફેદ ગાય ને રોટી ખવડાવો.·        તેરસ ની સમાપ્તિ     :   સવારે ૦૬:૫૫ સુધી.  ·         

  • તારીખ :-        ૦૭-૦૪-૨૦૨૪, રવિવાર / ફાગણ વદ તેરસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૩૩ થી ૧૧:૦૭
અમૃત ૧૧:૦૭ થી ૧૨:૪૧
શુભ ૦૨:૧૫ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૭ થી ૦૮:૨૩
અમૃત ૦૮:૨૩ થી ૦૯:૪૯
  • મેષ (અ, લ , ઈ) :-
  • વાતાવરણમાં મહેક પ્રસરે.
  • નજીકના લોકો સાથે પ્રવાસ તકો વધશે.
  • અભ્યાસમાં રુચિ રહેશે.
  • નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
  • સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
  • કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આજનો દિવસ ખૂબ જ સારો છે.
  • અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.
  • વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
  • કામથી વિદેશ પ્રવાસ પર જવાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ, હ) :-
  • કોઈ નવી જવાબદારી મળી શકે છે.
  • રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
  • લોકોથી સાવધાન રહો.
  • જમીન, મકાન અને વાહનની ખરીદી થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
  • મોટી ડીલ હાથમાંથી નીકળી શકે.
  • બિનજરૂરી વિવાદમાં ન પડવું.
  • પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારું બનતું કામ બગડી શકે છે
  • બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
  • તમારી વાણી પર કંટ્રોલ રાખો.
  • વાદ-વિવાદથી દૂર રહો
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • સાસરિયાપક્ષ તરફથી આર્થિક મદદ મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારમાં માંગલિક કાર્ય થાય.
  • કોઈ મોટી જવાબદારી મળે.
  • નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
  • નવું વાહન ખરીદી શકો છો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
  • આજે વેપારમાં મોટું રોકાણ કરવું નહિ.
  • વાણી પર નિયંત્રણ રાખવું.
  • તમારા શત્રુ પક્ષનો વિજય થશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • રોકાણમાં સાવધાની રાખો.
  • આજે તમને મોટું નુકસાન થાય.
  • પત્ની સાથે વિવાદ થાય.
  • કોર્ટ-કચેરીમાં જવું પડી શકે છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવા મહેમાનનું આગમન થાય.
  • મને ધન લાભ થઈ શકે છે.
  • રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
  • ધાર્મિક યાત્રા પર જવાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • આજે તમને વિજય મળશે.
  • ખાનપાન પર નિયંત્રણ રાખો.
  • વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
  • રોકાણ આજે ફાયદાકારક રહેશે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર – ૭

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રામ-શ્યામ તુલસીમાં શું ફર્ક છે? ઘરમાં કઈ તુલસીને ઉગાડવી જોઈએ

આ પણ વાંચો:Astrolgy/ કાળો દોરો કોને ધારણ કરવો ન જોઈએ

આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો