Not Set/  કીર્તિ પટેલનો ” ઘુવડ” સાથે રમત કરતો ટીકટોક વિડ્યો વાયરલ

ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલનો ટીકટોક વિડ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ આરક્ષિત વન્ય જીવ “ઘુવડ” સાથે રમત કરતા વિડ્યો બનાવ્યો હતો. ઘુવડ ને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ મુજબ ગુન્હો  અને દંડનિય અપરાધ છે. કીર્તિના આ વિડીયોને લઈને પ્રકૃતિ પ્રેમીમાં નારાજગી જોવા મળી હતી. વન વિભાગ […]

Gujarat Others Videos
કીર્તિ પટેલ  કીર્તિ પટેલનો " ઘુવડ" સાથે રમત કરતો ટીકટોક વિડ્યો વાયરલ

ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલનો ટીકટોક વિડ્યો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ આરક્ષિત વન્ય જીવ “ઘુવડ” સાથે રમત કરતા વિડ્યો બનાવ્યો હતો. ઘુવડ ને પકડવુ તે વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ મુજબ ગુન્હો  અને દંડનિય અપરાધ છે. કીર્તિના આ વિડીયોને લઈને પ્રકૃતિ પ્રેમીમાં નારાજગી જોવા મળી હતી. વન વિભાગ દ્વારા આ મામલે કીર્તિ પટેલને દંડ પણ કરી શકે છે.

ઘુવડને પકડવું તે કાયદાકીય રીતે ગુનો છે. જેના કારણે હવે વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગ આ VIDEO કઈ જગ્યાએ બનાવાયેલો છે તેની તપાસ કરશે. આ સમગ્ર મુદ્દે વન વિભાગ કિર્તી પટેલને દંડ પણ કરી શકે છે. આ વીડિયોમાં કિર્તી પટેલ પોતાના વિરોધીઓને જવાબ આપતી દેખાય છે, પણ આ વીડિયોએ જ તેની મુસીબત વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.