Beauty Tips/ આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો

આ સાથે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને 8 કલાકની ઊંઘ અવશ્ય લો

Fashion & Beauty Photo Gallery Lifestyle
vlcsnap 2021 03 04 19h29m59s759 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
vlcsnap 2021 03 04 19h29m59s759 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ
vlcsnap 2021 03 04 19h30m10s224 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલના 7 કારણો –
થાક
તણાવ
માંદગી
વૃદ્ધત્વ
વારસાગત
અપૂરતી ઊંઘ
વીટામિનની ઉણપ
vlcsnap 2021 03 04 19h30m23s998 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ –
– રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને 8 કલાકની ઊંઘ અવશ્ય લો
vlcsnap 2021 03 04 19h30m34s352 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ –
– કાકડીની સ્લાઇસને આંખો પર 15 મિનિટ મૂકી ગરમ પાણીથી ધોઇ લો.
vlcsnap 2021 03 04 19h30m44s784 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ – બટાકા અને કાકડીના રસને રૂમાં બોળી આંખો પર 20 મિનિટ રાખી ધોઇ લો.
vlcsnap 2021 03 04 19h30m48s164 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ – લીંબુ અને ટામેટાનો જ્યુસ લગાવી ઠંડા પાણીથી ધોઇ લો.
vlcsnap 2021 03 04 19h30m52s646 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ – – ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઇ શકે છે.
vlcsnap 2021 03 04 19h30m58s422 1 આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાની ટિપ્સ, પછી એકદમ સ્વચ્છ દેખાશે ચહેરો
ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ –
– રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો અને 8 કલાકની ઊંઘ અવશ્ય લો
– કાકડીની સ્લાઇસને આંખો પર 15 મિનિટ મૂકી ગરમ પાણીથી ધોઇ લો.
– બટાકા અને કાકડીના રસને રૂમાં બોળી આંખો પર 20 મિનિટ રાખી ધોઇ લો.
– લીંબુ અને ટામેટાનો જ્યુસ લગાવી ઠંડા પાણીથી ધોઇ લો.
– ફુદીનાનો રસ પણ તેમાં કારગર સાબિત થઇ શકે છે.
– સતત 2 અઠવાડિયા આંખો નીચે બદામ તેલની માલિશ કરો

આ પણ વાંચો- બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા

આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ

આ પણ વાંચો-   સવાર-સવારમાં મીઠાં લીમડાનો રસ પીવાથી મળતો ચોંકાવનારો ફાયદો