Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 09 જુલાઈ 2026, ગુરુવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિ (Zodiac sign)ના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Rasihfal

રાશીભવિષ્ય (Zodiac sign)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

 

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. ૦9-૦7-2026, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ નોમ તિથિ છે. આજની રાશિ મેષ (અ,લ,ઇ) છે. અશ્વિની નક્ષત્ર સવારે 02.57 સુધી છે. આજનો યોગ સુકર્માં છે, જે સવારે  10:12 સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ સવારે 10:40 સુધી છે.

 

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ,લ,ઇ) રહેશે.

 

સૂર્યોદય સવારે 05:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 01:32 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 02:14 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:16 થી 01:10  સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 02:25 થી 04:03 સુધી રહેશે.

 

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

પીળી વસ્તુ જોડે રાખવી. નોમની સમાપ્તિ: સવારે 10:40 સુધી.

તારીખ:-      ૦૯-૦૭-૨૦૨૬, ગુરુવાર /જેઠ વદ નોમનાચોઘડિયા

દિવસનાચોઘડિયા

ચોઘડિયું

સમય

શુભ

૦૬:૦૦થી૦૭:૪૧

લાભ

૧૨:૪૪થી૦૨:૨૫

અમૃત

૦૨:૨૫થી૦૪.૦૬

શુભ

૦૫:૪૭થી૦૭:૨૮

 

રાત્રીનાચોઘડિયા

ચોઘડિયું

સમય

અમૃત

૦૭:૨૮થી૦૮:૪૬

રાશીભવિષ્ય(Aaj Nu Rashifal 9 જુલાઇ 2026, ગુરુવાર)

મેષ (અ, લ , ઈ) :-

  • સાધનો દુખાવો રહે.

  • મહેમાનનું આગમન થાય.

  • કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો.

  • તમારું અપમાન થઈ શકે.

  • શુભ કલર – આસમાની

  • શુભ નંબર – 6

 

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • આર્થિક સ્થિતિમાં સુધારો જણાય.

  • કોઈ સાચી સલાહ મળે.

  • વિચારો પર અડગ રહો.

  • આધ્યાત્મિક કાર્યમાં ભાગ લઇ શકો.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – 5

 

mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • સ્વાસ્થ્ય નબળું રહેશે.

  • નવા જવાબદારીઓ માટે તૈયાર રહો.

  • વેપારમાં વધારો થાય.

  • બાળપણની યાદ તાજી થાય.

  • શુભ કલર – ક્રીમ

  • શુભ નંબર – 7

kark

કર્ક (ડ, હ) :-

  • તમારી લીડરશીપની પ્રશંસા થાય.

  • પરિસ્થિતિ અનુસાર નિર્ણય લો.

  • કોઈ ખોટો નિર્ણય લેવાય.

  • માનસિક તણાવ રહે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – 1

 

sinh

સિંહ (મ, ટ) :-

  • માતા – પિતા જોડે મતભેદ થાય.

  • લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય.

  • કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો.

  • તમારો આત્મવિશ્વાસ વધશે.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – 9

kanya

કન્યા (પ, ઠ, ણ) :-

  • પરિણામો તમારા પક્ષમાં હશે.

  • દિવસ નવી તકો લઈને આવી શકે.

  • પેટની નાની મોટી સમસ્યા રહે.

  • ભાઈ – બહેન તરફથી ફાયદો જણાય.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – 8

 

tula

તુલા (ર, ત) :-

  • નવા સપના બને.

  • સમયનો ખોટો બગાડ થાય.

  • જીવનમાં મોટા પોઝિટિવ ચેન્જીસ આવે.

  • પ્રયત્નોનું યોગ્ય ફળ મળે.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – 5

 

vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • કોઈ મોટા પ્રોજેક્ટ મળે.

  • કોઈ જૂના મુદ્દાને ઉકેલી શકો.

  • માનસિક તણાવ ન રાખવો.

  • મૂડી રોકાણ માટે નવી તક મળે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – 8

 

dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • મનગમતું કાર્ય થાય.

  • કામના સ્થળે વખાણ થાય.

  • નવા રહસ્યો બહાર આવે.

  • વધુ આશાવાદી રહો.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – 4

 

makar

મકર (ખ, જ) :-

  • માનસિક સ્વાસ્થ જાળવો.

  • પૈસાની અગત્યતા સમજાય.

  • પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.

  • જીવનસાથી જોડે સારું બને.

  • શુભ કલર – જાંબલી

  • શુભ નંબર – 9

 

kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • મિત્ર તરફથી નાણાકીય લાભ થાય.

  • કાર્ય ક્ષેત્રમાં સફળતા મળે.

  • કામમાં ચીવટતા લાવવાની ખાસ જરૂર છે.

  • મનમાં ભરાયેલ વાત બહાર આવે.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – 2

 

min

મીન (દ, ચ, ઝ, થ):-

  • ભવિષ્ય માટે બચત કરતા રહો.

  • તમારા ગોલ્સ પર ફોકસ કરવું.

  • સલાહ લઈને કાર્ય કરવું.

  • જીવનસાથી જોડે મતભેદ થાય.

  • શુભ કલર – પીળો

  • શુભ નંબર – 4


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો વેપાર ધંધો આસમાને પહોચશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…