Not Set/ યાત્રાધામ અંબાજી મદિરમાં ભક્તોનો ઘોડાપુર, ટ્રાફિક જામના કારણે યાત્રિકોને પડી રહી છે હાલાકી

અંબાજી, યાત્રાધામ અંબાજી મદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યુ હતુ. સહેલાણીઓથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ. અંબાજીના તમામ માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટ્રાફિક જામના કારણે યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Gujarat Trending Videos
mantavya 1 64 યાત્રાધામ અંબાજી મદિરમાં ભક્તોનો ઘોડાપુર, ટ્રાફિક જામના કારણે યાત્રિકોને પડી રહી છે હાલાકી

અંબાજી,

યાત્રાધામ અંબાજી મદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યુ હતુ. સહેલાણીઓથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ. અંબાજીના તમામ માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટ્રાફિક જામના કારણે યાત્રિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.