Accident/ દાહોદના ગરબાડા ચોકડી નજીક હિટ એન્ડ રનમાં એકનું કરુણ મોત

મળતી માહિતી અનુસાર, દાહોદના ગરબાડા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પુર ઝડપે આવી રહેલા કારની ટક્કર વાગતા એકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા.

Gujarat Others
a 97 દાહોદના ગરબાડા ચોકડી નજીક હિટ એન્ડ રનમાં એકનું કરુણ મોત

એક પછી એક સતત ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે અવી રહી છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે અવી છે.દાહોદના ગરબાડા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કારની ટક્કરે એકનું મોત નીપજ્યું છે.  જ્યાં અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે. આ ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદના ગરબાડા ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પુર ઝડપે આવી રહેલા કારની ટક્કર વાગતા એકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા. અને અન્ય ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યાં છે.અને પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો