આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે તુલસી ક્યારે દીવો કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ પાંચમ છે. આજના દિવસે તુલસી ક્યારે દીવો કરવો શુભ માનવામાં આવે છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

૬ ફેબ્રુઆરી ૨૦૨૬ નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal):

આજનું પંચાંગ મુજબ તારીખ ૦૬-૦૨-૨૦૨૬, શુક્રવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨, મહા વદ પાંચમ તિથી છે, જેની સમાપ્તિ ફેબ્રુઆરી ૦૭ ના સવારે ૧૨:૨૪ સુધી રહેશે. આજે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને હસ્ત નક્ષત્ર રાત્રે ૧૦:૫૮ સુધી રહેશે. ધૃતિ યોગ રાત્રે ૧૧:૩૦ સુધી અને કૌલવ કરણ બપોરે ૧૨:૪૮ સુધી રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૧૭ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૦ કલાકે થશે, જ્યારે ચંદ્રોદય સાંજે ૧૦:૪૫ અને ચંદ્રાસ્ત સવારે ૦૯:૫૫ કલાકે રહેશે. આજે અભિજિત મૂહર્ત સવારે ૧૨:૩૧ થી બપોર ૦૧:૧૫ સુધી રહેશે અને રાહુકાળ સવારે ૧૧.૨૯ થી બપોરે ૧૨.૫૨ સુધી રહેશે. આજના દિવસે પંચક તથા વિંછુડો નથી, તેમજ તુલસી ક્યારે દીવો કરવો શુભ માનવામાં આવે છે.

વ્રત અને દિન વિશેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal): આજે મહા વદ પાંચમ છે. આજના દિવસે તુલસી ક્યારે દીવો કરવો શુભ માનવામાં આવે છે.

 

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૪૧ થી ૧૦:૦૫
અમૃત ૧૦:૦૫ થી ૧૧:૨૯
શુભ ૧૨:૫૩ થી ૦૨.૧૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૧ થી ૧૧:૧૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • વ્યાવસાયિક સફળતા મળશે.
  • ભેટોની આપ-લે વધશે.
  • બેરોજગાર લોકોને રોજગાર મળશે.
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ શુભ કાર્યક્રમમાં આમંત્રણ મળે..
  • મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળે.
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ખોટા વિચારો ન કરવા.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • પિતાનો સહયોગ મળશે.
  • જૂના વિવાદનું સમાધાનમળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

  • કર્ક (ડ , હ) :-
  • પ્રયત્નો ઝડપી બનાવશો.
  • મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થશે.
  • નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.
  • તમને બોસ તરફથી પ્રોત્સાહન મળશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

  • સિંહ (મ , ટ) :-
  • સંબંધોમાં ઉત્સાહ અને ઉમંગ રહેશે.
  • બાળકો તરફથી સારા સમાચાર મળશે.
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • ગંભીર બીમારીનો ભય દૂર થશે.
  • ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે.
  • અધિકારીનો સહયોગ મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

  • તુલા (ર , ત) :-
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
  • રાજકારણમાં તમારું સ્થાન વધશે.
  • કામની જવાબદારીથી પીછેહઠ કરવી નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
  • મિત્રોની મદદથી કોર્ટ કેસોમાં અવરોધ દૂર થશે.
  • તમને સરકારી યોજનાનો લાભ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નવા બાંધકામ સંબંધિત કામમાં ગતિ આવશે.
  • કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો.
  • પરિવારમાં સહયોગની ભાવના રહેશે.
  • માનસિક થાક લાગે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

  • મકર (ખ, જ) :-
  • જીવનસાથી સાથે સમય વિતાવશો.
  • તમારી ઈચ્છા પૂર્ણ થશે.
  • આજે સ્વાસ્થ્ય સારું રહેશે
  • પૈસાની બચત કરવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal):

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનો બોજો ઓછો થાય.
  • લગ્નજીવનમાં સુખ અને સંવાદિતા વધશે.
  • બહારનો ખોરાક ખાવાની આદત ટાળો.
  • મિત્રોનો સાથ તમને ઉત્સાહિત રાખશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જુસ્સામાં વધારો થાય.
  • બીજા લોકોની કદર કરવી.
  • હુંફાળું પાણી પીવો.
  • નજીકના લોકોની વાત ધ્યાનથી સાંભળો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય.