Not Set/ ટ્વીટરે શરૂ કર્યું લાઇવ વીડિયો ફિચર ઓપ્શન, લાઇવ કરવા શું કરવું જાણો

નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ વેબસાઇટ ટ્વીટર પોતાના યૂજર્સ માટે લાઇવ વીડિયો ફિચર લઇને આવ્યું છે. લાઇવ વીડિયો ફિચર સોશિય મીડિયામાં પોતાની આસપાસ શુ ચાલી રહ્યુ છે તે દેખાડવા માટેનો સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ પહલા ફેસબુકે પણ લાઇ ફિચરનો ઓપ્શન આપ્યો હતો. કોઇ ઉજવણીથી લઇને કોઇ પ્રોટેસ્ટને લઇને તમને દુનિયા સાથે જોડાઇ શકો છો લાઇવ

Business