Navsari News : નવસારીમાં ગમખ્વાર અકસ્માતમાં બે જણાના મોત નીપજ્યા હતા. જેમાં મરોલીથી સચીન જતા માર્ગ પર અકસ્માતનો આ બનાવ બન્યો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિના ધટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તપાસમાં અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટે લીધા હતા. આ બન્ને યુવકો બાઈક પર સુરત જઈ રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં પોલીસે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ
