ગુજરાત/ રાજ્યમાં અપર એરસાયક્લોનિક સિસ્ટમ સક્રિય, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ?

  રાજય માં  ચોમાસું ધીમે ધીમે સક્રિય થઇ  રહ્યું છે .જે  અંતર્ગત ગઈકાલે જ રાજય ના અમુક શહેરોમાં  ધોધમાર વરદ વરસાદ ખાબક્યો હતો .જેમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો . જેમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , જેવા અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો.વરસાદ પડતા જ લોકો એ ગરમીમાંથી રાહત અનુભવી હતી .તેમજ હાશકારો અનુભવ્યો હતો .વરસાદ […]

Gujarat Others
Untitled 175 રાજ્યમાં અપર એરસાયક્લોનિક સિસ્ટમ સક્રિય, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ?

 

રાજય માં  ચોમાસું ધીમે ધીમે સક્રિય થઇ  રહ્યું છે .જે  અંતર્ગત ગઈકાલે જ રાજય ના અમુક શહેરોમાં  ધોધમાર વરદ વરસાદ ખાબક્યો હતો .જેમાં ગુજરાતમાં 68 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો . જેમાં સૌરાષ્ટ્ર ,દક્ષિણ ગુજરાત , જેવા અનેક વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો.વરસાદ પડતા જ લોકો એ ગરમીમાંથી રાહત અનુભવી હતી .તેમજ હાશકારો અનુભવ્યો હતો .વરસાદ ની વાત કરીએ તો ગઈ કાલે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ ખાબક્યો,આ ઉપરાંત ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં પણ બે ઇંચ વરસાદ નોધાયો . જયારે  કપડવંજ અને અમદાવાદ શહેરમાં દોઢ દોઢ ઇંચ વરસાદ નોધાયો,નડિયાદ મહેમદાવાદ મોડાસા માતર ખેડા વસો અને સોજીત્રા તાલુકા માં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ નોધાયો હતો .કુલ ૫૭  તાલુકા માં 1 ઇંચ વરસાદ  નોધાયો  છે .

રાજ્રાય માં  હવામાન  ખાતા  દ્વારા  આગામી  બે દિવસ  સુધી વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે .રાજય માં અપર એરસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ઉ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની  આગાહી કરવામાં આવી છે . વરસાદ સાથે પવનની ગતિ પણ તેજ જોવા મળશે . ઉત્તર ગુજરાત માં સાબરકાંઠા,દાહોદ,અરવલ્લી,મહીસાગર,અમદાવાદ-આણંદમાં વરસાદની  આગાહી કરવામાં આવી છે . આ ઉપરાંત કચ્છવાસીઓ માટે પણ સારા સમાચાર છે કે કચ્છમાં પણ પડી શકે છે હળવો વરસાદ પડી શકે છે .