Pyorrhea/ પાયોરિયાની સમસ્યાથી રાહત મેળવવા આ પાંદડાના ઉપયોગથી મળશે રાહત  

શું તમને ખબર છે ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે? કારણકે જો તમે અત્યારે તેની કાળજી નહીં લો તો ભવિષ્યમાં તે ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમાંથી એક પાયોરિયા છે.

Tips & Tricks Photo Gallery Lifestyle
Mantavyanews 24 1 પાયોરિયાની સમસ્યાથી રાહત મેળવવા આ પાંદડાના ઉપયોગથી મળશે રાહત  

શું તમને ખબર છે ઓરલ હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે? કારણકે જો તમે અત્યારે તેની કાળજી નહીં લો તો ભવિષ્યમાં તે ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમાંથી એક પાયોરિયા છે. જી હા.. હવે આનાથી બચવા શું કરવું ?

પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી રહો છો પરેશાન ? તો આ ઘરેલુ ઉપચારની મદદ લો - Gujarati News | Troubled by bleeding from the gums? So take the help of this home remedy -

પાયોરિયા એ એક પ્રકારનો બેક્ટેરિયા છે, જે ધીમે ધીમે દાંત અને પેઢાંને સડાવી શકે છે. તો ચાલો,હુંતમને કેટલાક એવા હર્બલ પાંદડાઓ વિશે જણાવું જેને રોજ સવારે ચાવવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે. જેમાં દાડમના પાન જે પાયોરિયા મટાડવા, લીલા ફુદીનાના પાન જે મોઢાના અનેક રોગો મટાડવા, તેમજ અમૃત તુલ્ય લીમડાના પાન, જે બેક્ટેરિયા,ચેપ, દાંત અને પેઢાનો દુખાવો,શ્વાસની દુર્ગંધ, તેમજ પેટની સમસ્યાઓ માટે વરદાન રૂપ છે. આ પાંદડાઓને પાયોરિયા તેમજ ગંભીર રોગોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.

દાડમના આ ૯ ફાયદા તમે કદાચ જ જાણતા હશો, તમારા હૃદયની સાથે સ્કીનને પણ રાખશે સ્વસ્થ…

 

 

દાડમ લોહીનું પ્રમાણ વધારવા માટે જાણીતું છે. તેના પાન પાયોરિયા મટાડવા માટે પણ જાણીતા છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તેના પાંદડા અને છાલમાં અનેક ગુણો હોય છે. તેના પાનને કાળા મરી સાથે ચાવવાથી પેરિયા અથવા પેઢાના અન્ય રોગોથી રાહત મળે છે.

સવારે ફુદીનાનું સેવન પેટની સમસ્યામાંથી આપશે રાહત | Chewing Mint Leaves can solve helath issues

લીલા  ફુદીનાના પાન પાયોરિયા તેમજ મોઢાના અનેક રોગોને મટાડવામાં ફાયદાકારક છે.

તેમાં હાજર આવશ્યક તેલ એનારોબિક બેક્ટેરિયાને મારવામાં સૌથી અસરકારક છે. તેના પાન પાયોરિયા તેમજ ગંભીર રોગોને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.

તેમાં રહેલા તત્વો બેક્ટેરિયાનો નાશ કરે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં ફુદીનાના પાન પણ ઉમેરવામાં આવે છે.

ઔષધિઓનો રાજા 'કડવો લીમડો' અસાધ્ય રોગોમાં અમૃત સમાન - The King Of Herbs Bitter Neem Is Like Elixir In Incurable Diseases - Abtak Media

લીમડાનો ઉપયોગ ઘણી પરંપરાગત દવાઓ, ટૂથપેસ્ટ, માઉથવોશ વગેરે બનાવવામાં થાય છે. તેમાં શક્તિશાળી એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો છે.

જ્યારે મૌખિક સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે લીમડો બેક્ટેરિયા અને ચેપ, દાંત અને પેઢાના સડો વગેરેને કારણે થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે. લીમડાના પાન ચાવવાથી મૌખિક સ્વાસ્થ્ય સારું રહે છે.

Benefits and Uses of Neem Leaves | બહુ જ ફાયદાકારી છે કડવા લીમડાના પાન, વજન ઉતારવાથી લઈ કેન્સર અને ડાયાબિટીસની છે કારગર દવા, જાણો ઉપયોગ રીત - Divya Bhaskar

નિષ્ણાંતોના મતે શ્વાસની દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન ખૂબ સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. આ પેટની સમસ્યાઓ (લીમડાના પાન)ને પણ દૂર રાખશે.

આ પણ વાંચો :Mouth ulcers/મોઢાના ચાંદાથી આ રીતે મેળવો છુટકારો

આ પણ વાંચો :Ganesh Chaturthi 2023/ગણેશ ચતુર્થી પર બાપ્પાને ચઢાવો આ 5 પ્રકારના મોદક, જોતા જ મોઢામાં આવી જશે પાણી

આ પણ વાંચો :Cheese Benefits/ચીઝના આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો,ચીઝ ખાઓ, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો