Vadodara Airport/ વડોદરા એરપોર્ટને મળ્યો ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ

વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. દિલ્હી એરપોર્ટ પછી વધુ એક ભારતીય એરપોર્ટને આ પ્રકારનો મેઇલ મળ્યો છે. વડોદરા એરપોર્ટ ઓથોરિટીને આ મેઇલ મળ્યો છે.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 76 1 વડોદરા એરપોર્ટને મળ્યો ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ

Vadodara News: વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે. દિલ્હી એરપોર્ટ પછી વધુ એક ભારતીય એરપોર્ટને આ પ્રકારનો મેઇલ મળ્યો છે. વડોદરા એરપોર્ટ ઓથોરિટીને આ મેઇલ મળ્યો છે. વડોદરા એરપોર્ટને આટલા સમયના ઇતિહાસમાં પહેલી વખત જ આ પ્રકારનો મેઇલ મળ્યો છે. હમણા ગઇકાલે જ પંજાબમાં બધા રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાનો મેઇલ મળ્યો હતો. આ મેઇલ લશ્કરે તૈયબાએ મોકલ્યો હોવાનું મનાતું હતું.

તેથી હવે ધમકીનો મેઇલ મળતા વડોદરા પોલીસ પહોંચી ગઈ છે. તેણે તરત જ તપાસ આદરી છે. આ મેઇલ ક્યાંથી આવ્યો, કયા સર્વર પરથી આવ્યો અને તેનું આઇપી એડ્રેસ શું છે તેની તપાસ પોલીસ સાઇબર એક્સ્પર્ટની મદદથી કરશે તેમ માનવામાં આવે છે. અગાઉ દિલ્હીની સ્કૂલોને મળેલા ધમકીભર્યા ઇ-મેઇલમાં સર્વર રશિયામાં અને આઇપી એડ્રેસ પાકિસ્તાનમાં નીકળ્યું હતું. હવે વડોદરામાં પોલીસ તપાસમાં શું ફણગો ફૂટે છે તેની ખબર પડશે. જો સ્થાનિક સ્તરે હશે તો પોલીસ તરત જ પકડી પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નિકોલસ પૂરને ટી-20માં કરી યુવરાજવાળી, એક ઓવરમાં લીધા 36 રન

આ પણ વાંચો: સુપર-8માં ટીમ ઈન્ડિયાની મેચો પર વરસાદનો ખતરો, આ મેચો રદ્દ થઈ શકે છે

આ પણ વાંચો: આયરલેન્ડ સામે હાઇવોલ્ટેજ મુકાબલો પાકે 3 વિકેટે જીત્યો