Not Set/ વડોદરા : યુવાન ફેશન ડીઝાઈનરે તૈયાર કર્યા આ ૧૪ કિલો વજન ધરાવતા ચણીયાચોળી

વડોદરા નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતીઓના તેમનાં સૌથી પ્રિય પર્વ એવાં નવરાત્રીમાં થનગણવા માટે સૌ કોઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ વચ્ચે નવરાત્રીનાં પરંપરાગત પહેરવેશને લઇને પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં14 કિલોથી વધુ વજનની ચણીયાચોળી તૈયાર કરવામાં આવી છે. જે નોરતામાં ગરબે ઘુમવા થનગની રહેલી યુવતીઓનું […]

Gujarat Vadodara Navratri 2022
pppppp વડોદરા : યુવાન ફેશન ડીઝાઈનરે તૈયાર કર્યા આ ૧૪ કિલો વજન ધરાવતા ચણીયાચોળી

વડોદરા

નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતીઓના તેમનાં સૌથી પ્રિય પર્વ એવાં નવરાત્રીમાં થનગણવા માટે સૌ કોઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તમામ વચ્ચે નવરાત્રીનાં પરંપરાગત પહેરવેશને લઇને પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં14 કિલોથી વધુ વજનની ચણીયાચોળી તૈયાર કરવામાં આવી છે.

જે નોરતામાં ગરબે ઘુમવા થનગની રહેલી યુવતીઓનું મન મોહી રહી છે. વડોદરાનાં એક યુવાન ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અતિસુંદર ચણીયા ચોળી સંસ્કારીનગરીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.