Not Set/ વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, 35 જેટલા ગામોમાં ભયનો મહોલ સર્જાયો

વડોદરા વડોદરામાં જી.આઇ.ડી.સી ફાયબરની એક કંપનીમાં ભીષણ આગ  લાગી હતી. મળતી મહિતી મુજબ શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના કારણે આસપાસના 35 જેટલા ગામોમાં અસર સર્જાઇ હતી અને ભયનો મહોલ સર્જાયો હતો. તો બીજી મહત્વની વાત એ છે કે જી.આઇ.ડી.સીમાં આવે 500 જેટલા વિવિધ કંપનીમાં ફાયરની કોઇ સુવિધા જ નથી. ફાયરની સુવિધાના ના […]

Top Stories Gujarat Vadodara Trending
cvx 1 વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, 35 જેટલા ગામોમાં ભયનો મહોલ સર્જાયો

વડોદરા

વડોદરામાં જી.આઇ.ડી.સી ફાયબરની એક કંપનીમાં ભીષણ આગ  લાગી હતી. મળતી મહિતી મુજબ શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

cvx 2 વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, 35 જેટલા ગામોમાં ભયનો મહોલ સર્જાયો

આગ લાગવાના કારણે આસપાસના 35 જેટલા ગામોમાં અસર સર્જાઇ હતી અને ભયનો મહોલ સર્જાયો હતો. તો બીજી મહત્વની વાત એ છે કે જી.આઇ.ડી.સીમાં આવે 500 જેટલા વિવિધ કંપનીમાં ફાયરની કોઇ સુવિધા જ નથી.

cvx 3 વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, 35 જેટલા ગામોમાં ભયનો મહોલ સર્જાયો

ફાયરની સુવિધાના ના અભાવે ક્યાકને ક્યાક વારંવાર આવી ઘટના સર્જાતી હોય છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધરવામાં આવી હતી.

cvx 4 વડોદરા: ફાયબરની કંપનીમાં ભીષણ આગ, 35 જેટલા ગામોમાં ભયનો મહોલ સર્જાયો