Not Set/ 1500થી વધુ કેદીઓને રાખડી બાંધી કરી ઉજવણી, બહેનોએ રાખડી બાંધતા વાતાવરણ બન્યું લાગણીસભર

વડોદરા, દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં પણ બળેવની ઉજવણી કરવામાં આવી છે. રક્ષાબંધનનાં આજનાં પવિત્ર પર્વે બહેનો પોતાનાં ભાઇઓનાં હાથે ઉત્સાહભેર રાખી બાંધી ભાઇનાં દીર્ઘાયુની કામના કરી રહી છે. એક તરફ જ્યાં ભાઇ બહેનનાં હેતનાં પર્વનો ઉત્સાહ છે ત્યાં બીજી તરફ જેલ એવી જગ્યા છે જ્યાં કેદીઓ પોતાની બહેનની […]

Top Stories Gujarat Vadodara Trending
ahmedabad 18 1500થી વધુ કેદીઓને રાખડી બાંધી કરી ઉજવણી, બહેનોએ રાખડી બાંધતા વાતાવરણ બન્યું લાગણીસભર

વડોદરા,

દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં પણ બળેવની ઉજવણી કરવામાં આવી છે. રક્ષાબંધનનાં આજનાં પવિત્ર પર્વે બહેનો પોતાનાં ભાઇઓનાં હાથે ઉત્સાહભેર રાખી બાંધી ભાઇનાં દીર્ઘાયુની કામના કરી રહી છે.

ahmedabad 19 1500થી વધુ કેદીઓને રાખડી બાંધી કરી ઉજવણી, બહેનોએ રાખડી બાંધતા વાતાવરણ બન્યું લાગણીસભર

એક તરફ જ્યાં ભાઇ બહેનનાં હેતનાં પર્વનો ઉત્સાહ છે ત્યાં બીજી તરફ જેલ એવી જગ્યા છે જ્યાં કેદીઓ પોતાની બહેનની રાહ જોતા હોય છે. આજે જેલમાં પણ આ પર્વ  ઉજવવામાંથી બાકાત રહ્યુ નથી.

ahmedabad 20 1500થી વધુ કેદીઓને રાખડી બાંધી કરી ઉજવણી, બહેનોએ રાખડી બાંધતા વાતાવરણ બન્યું લાગણીસભર

અહીં ભાઇની કલાઇએ રાખી બાંધવા આવેલી બહેનની આંખો ભીની છે. દુનિયાની કોઇ બહેન એવું ન ઇચ્છે કે પોતાનો ભાઇ આ રીતે પરિવારથી દુર જેલમાં સજા કાપતો હોય. જેથી આજનાં દિવસે જ્યારે બહેન જ્યારે તેનાં ભાઇને જેલમાં રાખડી બાંધવા પહોંચે છે ત્યારે સ્વાભાવિકપણે તેની આંખમાં દર્દનાં આંસુ છે.

ahmedabad 21 1500થી વધુ કેદીઓને રાખડી બાંધી કરી ઉજવણી, બહેનોએ રાખડી બાંધતા વાતાવરણ બન્યું લાગણીસભર

વડોદરાની મધ્યસ્થ જેલમાં 1500થી વધુ કેદીઓ સજા કાપી રહ્યાં છે જેલ સત્તાધીશો દ્વારા આજના દિવસે કેદીઓને તેમની બહેનો રાખડી બાંધે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને હંમેશની આજનું રક્ષાબંધન પર્વ પણ જેલમાં સજા ભોગવતા કેદીઓ અને તેમની બહેનો માટે લાગણીસભર બની રહ્યું હતું.