Not Set/ વડોદરા: મ્યુ.કમિશનરની કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ, દિલ્હીની, કલકત્તાની કંપનીને નોટિસ

વડોદરા વડોદરાના મ્યુ.કમિશ્નર વિનોદ રાવએ કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી છે. રોડ રસ્તા પર પડેલા ભુવાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. રોડ રસ્તાના કામ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલી કંપનીઓને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દિલ્હીની મિશિગન એન્જીનીયરીંગ અને કલકત્તાની ડીટીસી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ જવાબદાર બંને કોન્ટ્રાક્ટરોને પાલિકાએ નોટિસ […]

Vadodara Trending
dang 2 વડોદરા: મ્યુ.કમિશનરની કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ, દિલ્હીની, કલકત્તાની કંપનીને નોટિસ

વડોદરા

વડોદરાના મ્યુ.કમિશ્નર વિનોદ રાવએ કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી છે. રોડ રસ્તા પર પડેલા ભુવાઓ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રોડ રસ્તાના કામ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલી કંપનીઓને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેમાં દિલ્હીની મિશિગન એન્જીનીયરીંગ અને કલકત્તાની ડીટીસી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ જવાબદાર બંને કોન્ટ્રાક્ટરોને પાલિકાએ નોટિસ ફટકારી  હતી.

dang 3 વડોદરા: મ્યુ.કમિશનરની કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ, દિલ્હીની, કલકત્તાની કંપનીને નોટિસ

માર્ગની મરામતનો તમામ ખર્ચ બંને કંપનીઓએ ભોગવવો પડશે..તેમજ બંને કંપનીને એક-એક લાખ રૂ.નો દંડ ભરવાની નોટીસ આપવામાં આવી છે.

dang 4 વડોદરા: મ્યુ.કમિશનરની કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ, દિલ્હીની, કલકત્તાની કંપનીને નોટિસ

કરોડોનું કામ કરનાર કોન્ટ્રાકટરોને માત્ર એક લાખનો દંડ તેમજ મોટી ભુલ છતાં માત્ર એક લાખનો દંડ ફટકારાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા.