Not Set/ વલસાડનાં આરતી ગૃપ પર ઇન્કમટેક્સ વિભાગની તવાઇ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

વલસાડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. વલસાડનાં આરતી ગૃપ ઓફ ઇન્ડ કંપની માં  ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ ભારે સુરક્ષા સાથે વલસાડનાં આરતી ગૃપ ઓફ ઇન્ડ કંપની પર ત્રાટકી વાપી, સરીગામ, અંકલેશ્વર સહિતના યુનિટ પર સર્ચ કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે. […]

Top Stories Gujarat Others

વલસાડમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવી રહ્યું છે. વલસાડનાં આરતી ગૃપ ઓફ ઇન્ડ કંપની માં  ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ વિભાગ ભારે સુરક્ષા સાથે વલસાડનાં આરતી ગૃપ ઓફ ઇન્ડ કંપની પર ત્રાટકી વાપી, સરીગામ, અંકલેશ્વર સહિતના યુનિટ પર સર્ચ કરી રહી હોવાની વિગતો સામે આવી રહી છે.

આપને જણાવી દઇએ કે, ઇન્કમટેક્સ વિભાગ અલગ અલગ ટીમ દ્વારા આરતી ગૃપનાં સંભવિત તમામ ઠેકાણા ઉપર એક સાથે સર્ચ ઓપરેશન કરી રહી હોય સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઇને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈને જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

જુઓ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝનાં માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.