Not Set/ ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી,રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી

વલસાડ, વલસાડના ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી છે. જાણવ્યા મળ્યું કે રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી. જો કે રેલવે કર્મચારીની સતર્કતાથી દુઘર્ટના ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. રેલવે વિભાગ દ્રારા વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos
mantavya 170 ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી,રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી

વલસાડ,

વલસાડના ઉંમરગામ સંજાણ નજીક રેલ દુર્ઘટના ટળી છે. જાણવ્યા મળ્યું કે રેલવે ટ્રેક પર 4 ઇંચ જેટલી તિરાડ હતી. જો કે રેલવે કર્મચારીની સતર્કતાથી દુઘર્ટના ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. રેલવે વિભાગ દ્રારા વધુ તપાસ હાથ ધરી છે.